Gujarat Darshan Samachar
અન્ય

પોરબંદર તા.14.4.2019 પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા ચૂંટણી પ્રચાર માં લોકો નો રોષ ભભૂખ્યો

પોરબંદર ના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા લોકસભાની ચૂંટણી પ્રચારમાંં કોરીખડા ગામે ગયા હતા ત્યાં લોકો એ કરેલ પ્રશ્નો ના જવાબ માં બાબુભાઈ બોખીરીયા મુંજાયા હતા. હાલ ઉનાળાની શરૂઆત માં જ બધા ગામની જેમ કોરીખડામાં પણ પાણી ની મોટી સમસ્યા છે. લોકોના પશ્ર્નો થી મુંજાય ને બાબુભાઈ બોખીરીયા એ એવું પણ કીધું કે તમને સારું લાગેતો ભાજપ ને મત આપજો બાકી કોગ્રેસ ને આપજો ભાજપના કાર્યકર્તા અને ધારાસભ્ય બધા પ્રચાર કરવા જાય તો છે પણ વિવાદો માં મોટા ભાગે આવે છે મધુભાઈ ની મત નહિ આપોતો ઠેકાણે પાડી દઈશ તેવી દાદાગીરી સામે આવી છે વિસાવદરના સાંસદ ખેડૂતો એના પાપે મરે છે તેવું બોલતા સોશિલય મીડિયામાં આવ્યા તો ભાજપ ના નેતા ઓ પ્રસાર કરે છે કે દાદાગીરી કરે છે.તેવું લોકોના મુખે ચર્ચાય રહ્યું છે. ભાજપના નેતા બીજેપી નો પ્રસાર કરે છે કે કોગ્રેસ નો પોતાના પગમાં કુહાડી મારતા હોય તેવા દ્રષ્યો બીજેપી ના નેતાઓ દ્વારા જોવા મળે છે. આ વિડિઓ પણ પોરબંદર જીલ્લા માં હાલ ધૂમ મચાવી રહયો છે અને ભાજપ ના નેતાઓ નું થતું અપમાન સોશ્યલ મીડિયા માં વાયરલ થઈ રહ્યું છે.

રિપોર્ટર
હાર્દિક ઓડેદરા
પોરબંદર

Related posts

દેવભૂમિ દ્વારકા 25.2.2019 દેવભૂમિ દ્વારકામાં સંકલ્પ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે કવિત્રી નું આયોજન કરવામાં આવ્યું

Gujarat Darshan Magrol

પોરબંદર તા.14.4.2019

રાજુલા. તા 2.4.2019 રાજુલા શહેરમાં ની શુલ્ક ડાયાલિસિસ સેન્ટર તેમજ જનરલ ઓપીડી સેન્ટર લોકાર્પણ કરવામાં આવ્યું હતું

ટિપ્પણી મૂકો