Gujarat Darshan Samachar
અન્ય

રાજુલા 14.4.219 રાજુલા શહેર માં રામ નવમી ધામ ધૂમ થિ ઉજવણી કરવામા આવી

રાજુલા શહેર માં સહુ પ્રથમ વાર વિશ્વ હિન્દુ પરિષદ ના ઉપક્રમે આ આયોજન કરવામાં આવ્યું જેમાં રાજુલા માં ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી જેમાં રાજુલા શહેર માં વેપારી ઓ સ્વૈચ્છીક રીતે પોત પોતાના રોજગાર બંધ રાખેલ હજારો ની માનવ મેદની સાથે જય શ્રી રામ ના નારા સાથે આ શોભા યાત્રા જુના સ્વામિનારાયણ મંદિરે થી શરૂ કરવામાં આવેલ જે હવેલી ચોક ટાવર ચોક હોસ્પિટલ ચોક એસ ટી બસ ડેપો પાસે થઈ જલારામ મંદિરે પૂર્ણ થયેલ આ શોભા યાત્રા માં રાજુલા શહેર ની તમામ ધાર્મિક સામાજિક સંસ્થાઓ પણ જોડાયેલ ..
આ શોભા યાત્રા માં ભાજપ કોંગ્રેસ ના તમામ કાર્યકરો એ પણ હાજરી આપેલ સાથે રાજુલા ના મુસ્લિમ યુવકો મુસ્લિમ વેપારીઓ તેમજ સંસ્થા ઓ પણ આ શોભા યાત્રામાં હાજરી આપી કોમી એકતા નું ઉદાહરણ પૂરું પાડેલ..
રાજુલા શહેર ના કેસરી નંદન મંદિર ના મહંત શ્રી રામ ભગવાન ની આરતી ઉતારેલ…સમગ્ર શોભા યાત્રા માં રાજુલા પોલિસ નો સુંદર બંદોબસ્ત રહેવા પામેલ…

યોગેશ કાનાબાર
રાજુલા
9824861414

Related posts

પોરબંદર તા.6.5.2019 પોરબંદરમાં નિષ્ણાતો દ્વારા યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષા માટે શક્તિ સ્પોર્ટસ એન્ડ ક્લાસીસ દ્વારા માર્ગદર્શન અપાયું: અને માજી સૈનિકો નું સન્માન કરાયું

જૂનાગઢ માંગરોળ 18.2.2019 માંગરોળમાં શ્રી સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા પંખીઓ માટે નિસ્વાર્થ સેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે

Gujarat Darshan Magrol

પોરબંદર તા.12.5.2019 કાંધલભાઈ એ ચોમાસા પહેલા કેનાલો સાફ કરવા ખાસ ભલામણ કરી

ટિપ્પણી મૂકો