Gujarat Darshan Samachar
અન્ય

મોરબી તા.૧૪/૪/૧૯ દીકરી નો જન્મ થતાં રૂપિયાના ઢગલા પર સુવડાવી ને ઘરે સ્વાગત કરવામાં આવ્યું

ભારત દેશ માં દિવસેને દિવસે છોકરા ની સાપેક્ષતા એ છોકરીયું નું પ્રમાણ ઘટતું જાય છે. પહેલા ના જમાનામાં છોકરીઓ ને દૂધ પિતી કરવાનો “કુ” રિવાજ હતો આજે એકવીસમી સદીના આધુનિક યુગ માં દીકરીના જન્મ પહેલાં જ અબોર્સંન કરાવી નાખવામાં આવે છે દીકરીને લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે આમ છતાં દીકરી વ્હાલનો દરિયો કહેવાય છે. વચ્ચે થોડો સમય એવો પણ હતો કે દીકરાની લાલસમાં દીકરીને માતા ની કૂખ માં મારવામાં આવે છે પણ હાલમાં દીકરીને પરિવાર વધાવી રહ્યા છે પોતાના પરિવાર માં લક્ષ્મી ના આગમન ને સમજી રહ્યા છે મોરબી નજીક ના જાંબુડિયા ગામ ના રહેવાસી હરેશ ભાઈ રામાનુજ (પિતા) તેમજ ડિમ્પલ બેન (માતા) જેને ઘરે દીકરીનો જન્મ થતાં ની સાથે. જ પચાસ ની નોટ થી લઇ બે હજાર સુધી ની નોટો ના ઢગલા પર સુવડાવી ને ઘરે સ્વાગત કરવામાં આવ્યું હતું જેને હરેશ ભાઈ અને ડિમ્પલ બેન ના જણાવ્યા મુજબ તે દીકરીનો જન્મ થતાં ખૂબ જ ખુશ થયા હતા માટે અનોખી રીતે સ્વાગત કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું

રિપોર્ટર
મયંક દેવમુરારી
મોરબી

Related posts

ખંભાળિયા તા.11/04/19

તા 22.3.2019 ચોબારી ગામે પળલશા પીર (ર,અ)નો મેળો તા.19.3.2019 ના રોજ યોજાયો

કાંકરેજ તા.૨૭-૩-૨૦૧૯

ટિપ્પણી મૂકો