Gujarat Darshan Samachar
અન્ય

૧૫/૦૪/૧૯ બાબરા બાબરા માં વિશ્વ હિન્દુ પરિષદ અને સમસ્ત ગામજનો દ્વારા ભવ્ય રથયાત્રા અને નાસિક ઢોલ તેમજ ડીજેના તાલે શોભાયાત્રા શહેરમાં ફરી

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ ની જન્મ જયંતિ નિમિતે આજે બાબરા માં સર્વ હિન્દુ સંગઠનો ના સહકારથી ભગવાન શ્રી રામ ની ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા માં તાપડિયા આશ્રમના મહંત શ્રી ઘનશ્યામ દાસજી બાપુ અને રામજી મંદિર ના મહંત શ્રી પણ જોડાયા હતા
તેમજ મોટા રામજી મંદિર થી પ્રસ્થાન થઈ શિવાજી ચોક,સરદાર પટેલ ચોક, નાના બસ્ટેન્ડ,મુખ્ય બજાર, નાગરિક બેંક ચોક, ભગવત પરા,મોટા બસ્ટેન્ડ સહિતના વિસ્તારમાં ફરી તાપદિયા આશ્રમ માં સમાપન થઈ હતી અને મહાઆરતી અને મહાપ્રસાદ નો પણ સ્થાનિક ભાવિ ભક્તો દ્વારા લાભ લેવામાં આવ્યો
નાસિકથી પ્રથમ વખત આવેલ નાસિક ઢોલ બાબરા માં રામ ભગવાન ની જન્મ જયંતિ ઉપર 50 જેટલા ઢોલ વગાડવા વાળા ઢોલિયો પુરુષ અને મહિલાઓ આવ્યા હતા તેમજ શહેરની બજારોમાં ઢોલ નગારા ઝાલર થી ગુંજી ઉઠી હતી સાથે ડીજેના તાલ સાથે રામ લલ્લા ના ગીત થી રામ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા

રિપોર્ટર:-
હિરેન ચૌહાણ
બાબરા

Related posts

જેતપુર તા.૧૬.૪.૧૯ જેતપુર ધોરાજી ઉપલેટા ગોંડલ સહિતના પંથકમાં હવામાનમાં પલ્ટો

જૂનાગઢ માંગરોળ તા.17.3.2019 માંગરોળમાં તા.16.3.2019 ના રોજ ખીલોસિયા પરિવાર તરફથી વૈભવ ભાઈ ના લગ્ન પ્રસંગે ખુબ જ ઉમદા અને સરાહનીય કાર્ય

મોરબી તા.27.3.2019

ટિપ્પણી મૂકો