Gujarat Darshan Samachar
અન્ય

પોરબંદર તા.15.4.2019

રાણાવાવ ખાતે શ્રી બાઇનગર સેવા સમીતી દ્વારા દર વરસની જેપ આ
વરસે પણ શ્રી રામનવમી નિમિતે ભવ્ય શોભાયાત્રા નું આયોજન
કરવામાં આવ્યું હતું .શ્રી બાઈનગરમાં આવેલ વિશ્વેશ્વર મહાદેવ ના
મંદિરથી આ ભવ્ય શોભાયાત્રા નું પ્રસ્‍થાન કરાવવામાં આવ્યું હતું જે
ગાયત્રી મંદિર, લાલ ઓટા , ગોપાલ પરા મેઈન રોડ ,આશાપુરા ચોક થઈ
જુના બસ સ્ટેન્ડથી નવા રામ મંદિર ખાતે પુણે થઇ હતી. આ શોભાયાત્રા
માં મોટી સંખ્યા માં રાણાવાવ ઉપરાંત આસપાસ ના વિસ્તાર ના લોકો
જોડાયા હતા તો આ શોભાયાત્રામાં ની કેશરી સાકાપા સજજ બની મોટી
સંખ્યા માં યુવાનો પણ જોડાયા હતા આ શોભાયાત્રાનું ઠેરઠેર ભવ્ય
સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા માં રાણાવાવ ના ધારાસભ્ય
કાંધલ જાડેજા પણ જોડાયા હતા.અને ભગવાન શ્રી રામ નું પૂજન અર્ચન
કરી ધન્ચતા અનુભવી હતી .

રિપોર્ટર
લીલુબેન મોઢવાડિયા
શ્રી ગુજરાત દર્શન સમાચાર
પોરબંદર બ્યુરો ચીફ

Related posts

કાંકરેજ તા.૨.૪.૨૦૧૯

5.3.2019 કાળધમૅ*🙏🏻😷🙏🏻 *વલસાડ પ્રાણધામ ખાતે ગોંડલ સંપ્રદાયના સાધ્વી રત્ના પૂ.યશોમતિબાઈ મ.સ.કાળધમૅ પામ્યા….*🙏🏻 રાષ્ટ્ર સંત પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા.પણ વલસાડ પહોંચ્યા….

જૂનાગઢ માંગરોળ 5.2.2019 જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે બજરંગ વાડી માં સિકાટ્રા કર્મચારી કલ્યાણ મંડળ દ્વારા માંગરોળ તાલુકા ના કર્મચારીઓનું પારિવારિક સ્નેહમિલન યોજાયું

Gujarat Darshan Magrol

ટિપ્પણી મૂકો