Gujarat Darshan Samachar
અન્ય

   ખંભાળિયા તા.21.5.2019 શ્રીનિવાસભાઈ ચિરંદાસ સાહેબની ABGMVM મુંબઈ મેં – 2019 સત્રમાં મુંબઈ ખાતે તબલા પેપર ચેકર તરીકે નિયુક્તિ

ગુજરાત સરકારશ્રીના રજીસ્ટર કલાગુરૂશ્રી રેડીયો આર્ટિસ્ટ, સંગીત શિક્ષા વિશારદ શ્રી સરસ્વતી સંગીત ટ્રસ્ટના લાઈફ મેમ્બર જાણીતા તબલા વાદક અમદાવાદ – ધ્વનિ સ્કૂલ ઓફ મ્યુઝીક ડાયરેક્ટર શ્રી શ્રીનિવાસભાઈ ચિરંદાસ સાહેબની ABGMVM મુંબઈ મેં – 2019 સત્ર માં મુંબઈ ખાતે તબલા પેપર ચેકર તરીકે નિયુક્તિ થયેલ છે. જે બદલ ખૂબ ખૂબ અભિનંદન છેલ્લા 40 વર્ષથી સંગીત સાથે સફર કરી રહ્યા છે. તબલા કલાગુરૂશ્રી શ્રીનિવાસભાઈ ચિરંદાસનો ટૂંકમાં પરીચય -1991 પંડીત ઓમકારનાથ ઠાકુર શાસ્ત્રીય સંગીત સ્પર્ધામાં ગુજરાતમાં ત્રીજા નં. તબલા વિજેતા સંગીત ક્ષેત્રે અનેક સધ્ધિઓ એવોર્ડ વિજેતા, રેડીઓ આર્ટિસ્ટ, B.Ed In Music અને ગુજરાત સરકારશ્રીના રજીસ્ટર કલાકાર શ્રી સરસ્વતી સંગીત ટ્રસ્ટના લાઈફ મેમ્બર તરીકે પણ નિષ્ઠાપૂર્વક સેવા આપી રહ્યા છે.

રિપોર્ટર
મુસ્તાક સોઢા
ખંભાળિયા

Related posts

વાંકાનેર તા.06.05.2019 ડિસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી દ્વારા માળિયા I.T. I ખાતે વ્યસન મુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

પાલીતાણા તા.27.4.2019

પોરબંદર 7.3.2019 સમસ્ત મહેર સમાજ દ્વારા 3 3 2019 ના રોજ ચોથા જીવનસાથી પસંદગી સંમેલન નું આયોજન ખુબજ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યું હતું

ટિપ્પણી મૂકો