Gujarat Darshan Samachar
અન્ય

રાજુલા તા.22.05.2019

રાજુલા નગરપાલિકા ના પ્રમુખ પદે પ્રમુખ નિયુક્તિ કરતા જિલ્લા કલેકટર….
રાજુલા નગરપાલિકા ને છેલ્લા એક વરસ કોઈ ની મીઠી નજર લાગી ગઈ હોય તેમ પાલિકા ની ગાડી પાટે ચડતી નથી હમના હમણાં પ્રમુખ બાધુ બહેન બાલભાઈ વાણીયા તેમજ ઉપપ્રમુખ છત્રજીત ધાકડા અચાનક રાજીનામાં ધરી દેતા પાલિકા માં સત્તાધીશ વગર ની હતી ત્યારે અમરેલી જિલ્લા કલેકટરે પ્રજા હેરાન ન થાય ને શહેર નો વિકાસ અટકે નહીં ત્યાં સુધી પ્રમુખ તરીકે ભરતભાઇ સાવલિયા ને ચાર્જ 20.5.2019 થી સોંપવાનો લેખિત હુકમ કરેલ છે ને ઉપપ્રમુખ તરીકે કનુભાઈ ધાકડા નિયુક્ત કરવામાં આવેલ છે….

રિપોર્ટર
યોગેશ કાનાબાર
રાજુલા

Related posts

૧૫/૦૪/૧૯ બાબરા બાબરા માં વિશ્વ હિન્દુ પરિષદ અને સમસ્ત ગામજનો દ્વારા ભવ્ય રથયાત્રા અને નાસિક ઢોલ તેમજ ડીજેના તાલે શોભાયાત્રા શહેરમાં ફરી

પોરબંદર તા.17.5.2019

મોરબી તા.12.6.2019 મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા એ “વાયુ” વાવાઝોડાના અગમચેતી રૂપે પ્રાઇવેટ કંટ્રોલ રૂમ શરૂ કર્યો

ટિપ્પણી મૂકો