Gujarat Darshan Samachar
અન્ય

પાલીતાણા તા.22.5.2019

સ્કૂલ જાહેરાત…..

પાલીતાણા મા સર્વ શ્રેષ્ઠ શિક્ષણ આપતી એક માત્ર સંસ્થા એટલે શ્રી સતુઆબાબા સ્કૂલ ઓફ સાયન્સ

તમારા બાળક ના ઉજ્જવળ ભવિષ્ય માટે ,શ્રેષ્ઠ શિક્ષણ, શ્રેષ્ઠ સંચાલન શ્રેષ્ઠ પરિણામ,શ્રેષ્ઠ માર્ગદર્શન, આપતી એક માત્ર સંસ્થા એટલે
શ્રી સતુઆબાબા સ્કૂલ ઓફ સાયન્સ.પાલીતાણા

અમારી સંસ્થામાં ગુજરાતી , અંગ્રેજી માધ્યમોના સૌથી શ્રેષ્ઠ અને ક્વોલિફાઇડ શિક્ષકોની પણ ક્વોલિફાઇડ પસંદગી કરવામાં આવે છે

અમારી સંસ્થામાં લો કેજી થી 5 ધોરણ સુધી સીબીએસસી સમકક્ષ અંગ્રેજી શિક્ષણ અને કે.જી.થી ધોરણ 12 સુધી ગુજરાતી માધ્યમ નું શ્રેષ્ઠ શિક્ષણ ઉપલબ્ધ,ગુજરાતી શિક્ષણ મા પણ અંગ્રેજી ને પ્રાધાન્ય

ધોરણ 11 અને 12 મા સ્કોલરશીપ યોજના, ધોરણ 10મા સંપૂર્ણ ફ્રી માફી યોજના ,જેવી અનેક શેકક્ષણિક યોજનાના લાભો મેળવો..

**અમારી સંસ્થા શ્રી સતુઆબાબા સ્કૂલ ઓફ સાયન્સ અનેક વિશિષ્ટતાઓ ધરાવતી પાલીતાણા ની એક માત્ર સંસ્થા છે જેમાં*

સંપૂર્ણ શૈક્ષણિક લાયકાત ધરાવતા અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ કાર્ય કરવામાં આવે છે

શ્રી સતુઆબાબા સ્કૂલ ઓફ સાયન્સ અભ્યાસક્રમના અઘરા મુદ્દાઓનું પ્રોજેક્ટર દ્વારા અધ્યયન કરવામા આવે છે

અમારી શાળામાં જ્ઞાન સાથે ગમમત આપી અધ્યયન કાર્યનું સફળ શિક્ષણ, વિદ્યાર્થીઓ માટે આધુનિક સાધનોથી સુસજ્જ લેબોરેટરી ઉપલબ્ધ

સીસીટીવી કેમેરા થી દરેક ક્લાસ રૂમ તથા સંપૂર્ણ સંકુલનું મોનીટરીંગ, દરેક વર્ગમાં મર્યાદિત સંખ્યા તથા દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન

શ્રી સતુઆબાબા સ્કૂલ ઓફ સાયન્સ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા અનુલક્ષી સતત માર્ગદર્શન ભવિષ્યમાં ઉચ્ચ અભ્યાસ માટે શૈક્ષણિક કારકિર્દી અંગે ના સેમિનારનું સતત આયોજન

ટ્યુશનની જરૂરિયાત જ ન રહે તે રીતે દરેક વિષયની નિયમિત પખવાડિક ટેસ્ટનું આયોજન અને સચોટ અને નિયમિત શિક્ષણકાર્ય

અમારી પાસે છે એવા શિક્ષકો છે કે જેમનું કમ્પલેટ ફોકસ સ્કૂલના વિદ્યાર્થીઓ પર જ છે નહિ કે પોતાના પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ પર આથી જ ટ્યુશન ના આગ્રહી શિક્ષકો આ સંકુલમાં નથી

પાલીતાણા વિસ્તારની એકમાત્ર સ્કૂલ કે જેના સંચાલકોજ જ શિક્ષકો છે અને ટીચિંગ માં સાતત્યતા જળવાઇ રહે તે માટે આજ સુપર સ્પેશિયાલિસ્ટ ખ્યાતનામ શિક્ષકો ની ટીમ થી સજ્જ વિદ્યાલય એટલે શ્રી સતુઆબાબા સ્કૂલ ઓફ સાયન્સ

અન્ય સ્કૂલોમાં શિક્ષકો વારંવાર બદલતા રહેતા હોય છે જ્યારે અમારી સંસ્થામાં મુખ્ય શિક્ષકો બદલાશે નહીં કારણ કે મુખ્ય શિક્ષકો જ સંચાલકો છે

તમારા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ અમારી સંસ્થાની મુલાકાત લો, પ્રવેશ વહેલા તે પહેલાના ધોરણે

અમારી સંસ્થાનું સરનામું :

શ્રી સતુઆબાબા સ્કૂલ ઓફ સાયન્સ
ભાવનગર રોડ તા.પાલીતાણા
જી.ભાવનગર .પિન.364270
કોન્ટેક :- 9737370295

રિપોર્ટ
શ્રી ગુજરાત દર્શન સમાચાર
પાલીતાણા

Related posts

રાજુલા 29.5.2019

સુરત 17.3.2019

વાંકાનેર તા.18.05.2019 વાંકાનેર મેઈન બજારના રહેણાંક મકાનમાં ચોરો ત્રાટકયા;20 લાખની ચોરી કરી નાસી છૂટ્યા

ટિપ્પણી મૂકો