Gujarat Darshan Samachar
અન્ય

ભાવનગર તા.22.5.2019

ચાલુ વર્ષે સમગ્ર દેશમાં અને ગુજરાત રાજય માં ખુબ જ ઓછો અને અનિયમિત રીતે વરસાદ થયેલ છે જેથી ખેડુતો નો તમામ પાક સદંતર નિષ્ફળ ગયેલ છે. તેમજ અત્યારે પીવા ના પાણી ની અને ઘાસચારા ની અછત ઉભી થઈ છે ત્યારે લોકો ને સ્થળાંતર કરવાની ફરજ પડી છે અને ઘણા ખેડૂતો અને સામાન્ય લોકો આત્મહત્યા જેવા પગલાં લઈ રહ્યા છે ત્યારે આ ગંભીરતા ને ધ્યાને લઈ સખત મોંઘવારી ના સમયે પાક વિમા યોજના હેઠળ રાજ્યના ખેડૂતો ના દેવા માફ કરવા માટે સામાજીક કાર્યકર અને ક્ષત્રિય સમાજ ના યુવા અગ્રણી ક્રિપાલસિંહજી વાળા તરેડી દ્વારા રાજય ના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ને લેખિતમાં રજૂઆત કરી હતી.

રિપોર્ટર
ક્રિપાલસિંહજી વાળા તરેડી
ભાવનગર

Related posts

મહોરમ પર્વ ને અનુલક્ષી ને ખંભાળિયા શહેર મા કલાત્મક તાજીયા નીકળ્યા.

Gujarat Darshan Magrol

ઉના મોહરમના તહેવારમાં નીકળે જુલુશ માં ફાયરિંગ:ચાર યુવાન ઘાયલ

Gujarat Darshan Magrol

જાગૃતિ નગરમાં ગરબી ચોક ના રાજા ગણપતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે

Gujarat Darshan Magrol

ટિપ્પણી મૂકો