Gujarat Darshan Samachar
અન્ય

પાલીતાણા તા.13.6.2019 ઇગ્લીશ દારૂના 2 (બે) ક્વોલેટી કેસો શોધી કાઢતા પાલીતાણા ટાઉન ઈન્ચાર્જ પી.આઈ. આર.પી.ચુડાસમા તથા પોલીસ સ્ટાફ

ભાવનગર રેન્જના જાંબાઝ IG સાહેબશ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લાના જાંબાઝ SP.સાહેબશ્રી જયપાલસિંહજી રાઠોડ રેન્જમા અને જીલ્લા મા દારૂ /જુગાર ની પ્રવૃત્તિઓ સદન્તર નેષ્ટ નાબુદ કરવા સખત જહેમત ઉઠાવી તેઓ સાહેબ શ્રીઓની સખત સુચના આધારે આજરોજ અમો આર.પી.ચુડાસમા ઈન્ચાર્જ પી આઈ.પાલીતાણા ટાઉન તથા પોલીસ સ્ટાફ ના.રા.મા હતા તે દરમ્યાન મળેલ ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે પાલીતાણા ના હાથીયાધારમા રહેતી ડાઈબેન તથા તેના બન્ને દીકરાઓ એ પોતાના રહેણાંક મકાને ઇગ્લીંશ દારૂનો જથ્થો ઉતારેલ છે તેવી હકિકત મળતા તુર્તજ તાબાના પોલીસ તથા મહીલા પોલીસ સાથે રાખી રેઈડ કરતા અલગ-અલગ બ્રાન્ડની ઇગ્લીંશ દારૂ ની બોટલો નંગ 125 કિંમત રુપિયા 50000/- તથા મોબાઈલ નંગ-2 કિંમત રુપિયા 5500/- એમ કુલ રુપિયા 55500/-ના મુદ્દામાલ સાથે આરોપી બાઈ ડાઈબેન બીજલભાઇ મેર તથા તેનો દીકરો નરેશ બીજલભાઈ મેર ને પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરેલ છે
આ કામગીરીમા પાલીતાણા ટાઉન ઈન્ચાર્જ પી.આઈ. આર.પી.ચુડાસમા તથા પોલીસ સ્ટાફ વનરાજભાઈ મોરી તથા અજીતભાઈ તથા યુવરાજસિંહ જાડેજા તથા જયદાનભાઈ ગઢવી તથા ભરતભાઈ ચૌહાણ તથા શૈલેષભાઈ રાઠોડ તથા વલ્કુભાઇ આહીર તથા લાલજીભાઈ ગમારા તથા કરણભાઈ તથા ધનંજયસિંહ તથા હરેશભાઈ ઘાંઘલ વિમળાબેન તથા ડ્રાઇવર શાંતિલાલ સાથે રહી સફળ રેઈડ મા સહભાગી રહીયા હતા..

રિપોર્ટ
શ્રી ગુજરાત દર્શન સમાચાર
પાલીતાણા

Related posts

.જૂનાગઢ માંગરોળ તા.21.5.2019 માંગરોળ નજીકના દિવાસા ના દરિયા કાંઠેથી રેતી તસ્કરી કરતા ઇસમો રીક્ષાઓ સાથે ઝડપાયા

પોરબંદર તા.11.4.2019

26.1.2019 આજરોજ 70 માં પ્રજાસત્તાક દિન નિમિતે શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય માંગરોળ માં પ્રજાસત્તાક દિન ની સુંદર રીતે ઉજવણી કરવા માં આવેલી

Gujarat Darshan Magrol

ટિપ્પણી મૂકો