Gujarat Darshan Samachar

કેટેગરી : ન્યુઝ પેપર

અન્ય ન્યુઝ પેપર

માંગરોળ,જૂનાગઢ 8.2.2019 આજરોજ માંગરોળ પોલીસ દ્વારા 30 મો રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ શ્રી વિવેકાનંદ વિદ્યા વિનય મંદિર મા યોજવામાં આવ્યો

Gujarat Darshan Magrol
જૂનાગઢ જિલ્લાના માંગરોળ મા આવેલ શ્રી વિવેકાનંદ વિદ્યા વિનય મંદિર માંગરોળ માં પોલીસ સ્ટેશન દ્વારા 30 મો રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો