Gujarat Darshan Samachar

કેટેગરી : અન્ય

અન્ય

વાંકાનેર તા:13/03/2019 વાકાનેર માં દેવીપૂજક વિસ્તારમાં મોરારીબાપુ ના હસ્તે હનુમાનજી ના મંદિર નું ખાતમુહૂર્ત તથા રાજ પરિવાર સાથે ભોજન કર્યું

વાકાનેર : આજે બપોર ના મોરારીબાપુ છવ્વીસ વર્ષ બાદ વાંકાનેર માં પુનઃ પધાર્યા હતા .પહેલા તેઓએ વાંકાનેર રણજિત વિલાસ પેલેસ એ રાજપરિવાર સાથે ભોજન લીધું
અન્ય

પોરબંદર Dt.12-03-2019 LCB પોરબંદર હાલમાં લોકસભા સમાન્ય ચુંટણી ની પ્રક્રિયા શરૂ થઇ ગયેલ છે. જે અનુસંધાને પોરબંદર જીલ્લામાં દારૂની બદ્દી નાબુદ કરવા માંટે *જુનાગઢ રેન્જ IGP શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ* તથા *પોલીસ અધિક્ષકશ્રી ડો.પાર્થરાજસિંહ ગોહીલ* સાહેબની સુચના મુજબ *LCB PI પી.ડી.દરજી તથા LCB PSI એચ.એન.ચુડાસમાના* માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.સ્ટાફ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન *PC વિપુલભાઇ બોરીચા તથા PC સમીરભાઇ જુણેજા* ની સંયુકત હકીકત આધારે *પોરબંદર બોખીરા તુંબડા બાવાના સ્માશાન નજીક રોડ ઉપરથી* આરોપી *રાજુ ઉર્ફે રાજલો ભોગીલાલ ડોડીયા તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર રહે બોખીરા તુંબડા* વાળાઓને *દેશી પીવાનો દારૂ લી-૩૦૦ બાચકા નંગ-૧૨ કિ.રૂ.૬૦૦૦/* તથા મોબાઇલ ફોન એક કિ.રૂ.૫૦૦/- મળી કુલ કિ.રૂ.૬૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી સદર દારૂ બાબતે પુછતા આ દારૂ *દિનેશ ઉર્ફે મુન્ના સવદાસ બોરસીયા રહે.કોળીવાડ બોખીરા તુંબડા પોરબંદર* વાળાએ લાખા ટપુ રબારી વાળા પાસેથી મંગાવતા લાખા ટપુ રબારી રહે.મુળ-કોઠાવાળાનેશ હાલ-આદિત્યાણા નવાપરા વાળો આપી ગયેલ હોવાનું જણાવતા તમામ આરોપી વિરૂધ્ધ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. રિપોર્ટર:- લીલુબેન મોઢવાડિયા પોરબંદર બ્યુરો ચીફ

LCB પોરબંદર હાલમાં લોકસભા સમાન્ય ચુંટણી ની પ્રક્રિયા શરૂ થઇ ગયેલ છે. જે અનુસંધાને પોરબંદર જીલ્લામાં દારૂની બદ્દી નાબુદ કરવા માંટે *જુનાગઢ રેન્જ IGP શ્રી
અન્ય

🅱reaking…. વીરપુર:- તા:-13.3.2019

વિરપુર પંથકમાં ઓચિંતા હવામાનમાં પલ્ટો…. સવારે તડકા બાદ 10 વાગ્યા બાદ જોવાં મળ્યું વાદળછાયું વાતાવરણ…. કમોસમી વરસાદની દહેશતથી જીરૂ,લસણ,ઘઉં,ચણા જેવા રવી પાક લણવાની મૌસમની સીઝન
અન્ય

સુરત 13.3.2019

સુરતઃ રાંદેર ઉગત રોડ શ્રીજી નગરી પાસે એસએમસી આવાસમાં ખુલ્લી પાણીની ટાંકીમાં પડી જતા શ્રમજીવી પરિવારના ચાર વર્ષીય બાળકનું ડુંબી જવાથી મોત નિપજ્યું હતું. મજૂરી
અન્ય

મોરબી 12.3.2019

પ્રદૂષણ મુક્ત હોળીની ઉજવણી કરીએ: નિલેશ જેતપરિયા મોરબી એટલે કંઇક નવી જ પહેલ કરનાર લોકો.. મોરબીવાસી દરેક સારા કાર્ય મા હંમેશા આગળ જ હોય…ત્યારે ગત
અન્ય

તા.11/03/2018 ખંભાળિયા સરકારી હોસ્પિટલમાં ત્રણ સંતાનો સાથે મહિલાની નોમૅલ પ્રસુતિ કરાઈ

દેવભુમી દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની મહત્વની અેવી સરકારી હોસ્પિટલમાં ગ્રામ્ય વિસ્તારની અેક મહિલાને પ્રસુતિની પીડા બાદ તેણીને અહીંના ગાયનેક તબીબ દ્વારા નોમૅલ ડીલીવરી કરાવી
અન્ય

તા.11.3.2019 લખનઉ ખાતે નેશનલ વિલચેર ક્રિકેટ ટુર્નામેન્ટ માં બંને લિંગ મેચ જીતીને ગુજરાતી સેમિફાઇનલ મા ધમાકેદાર એન્ટ્રી કરી

લખનઉ ખાતે નેશનલ વિલચેર ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહયો છે જેમાં બાર રાજ્ય ની ટીમ ભાગ લઈ રહી છે જેમાં ગુજરાત નિ તેમાં ગ્રુપ ડી માં
અન્ય

પોરબંદર 11.3.2019 પ્રેરણા સ્ત્રોત સન્માન અભિવાદન

તારીખ 10 3 2019 ના રોજ શારદા નંદલાલ હોલ ખાતે પ્રેરણાસ્રોત સન્માન-સમારોહનું આયોજન કરવામાં આવ્યું જેમાં પોરબંદરની 40 સેવાભાવી સંસ્થાઓને સન્માનવામાં આવેલ સત્યનારાયણ મંદિર ટ્રસ્ટ
અન્ય

વાંકાનેર 11.3.2019

આધાર કાર્ડ માટે હેરાન થતી જનતાના વહારે વાંકાનેર ધારાસભ્ય;જિલ્લા કલેક્ટર ને પત્ર લખ્યો પ્રજા ત્રાહિબામ …આધારકાર્ડ માટે વેઠવી પડે છે અસહ્ય મુશ્કેલીઓ.. પ્રજાના પ્રાણપ્રશ્ને ધારાસભ્ય
અન્ય
અમરેલી ના રાજુલા માં છતડીયા રોડ પર આવેલ મારૂતિ નગર સામે આવેલ પી.જી.વી.સી.એલ ના વિજ ટીસી માં શોર્ટ શર્કીટ ના કારણે લાગી આગ.. રાજુલા ના