*પાલીતાણા જેસીઆઈ સંસ્થાના પ્રમુખ શ્રી નિકુલસિંહજી સરવૈયા ( ચેરમેન શ્રી બાંધકામ કમિટી, હોટલ નંદની, ડાયરેક્ટર ગુજરાત દર્શન ન્યુઝ ચેનલ ) ના અધ્યક્ષ સ્થાને તેમજ જોન સેવન વાઇસ પ્રેસિડેન્ટ હાર્દિકભાઈ મોનાણીની વિશેષ ઉપસ્થિતિ સાથે જેસીઆઈ પાલીતાણા નો અર્ધવાર્ષિક સમારોહ યોજાયો* .. .. તારીખ 16.07/ 2022 ને શનિવાર ના રોજ રાત્રે 9:00 કલાકે જનરલ ફેમિલી મીટીંગ સાથે અર્ધવાર્ષિક સમારોહ યોજાયો આ કાર્યક્રમમાં જુનિયર ચેમ્બર ઈન્ટરનેશનલ ના જોન સેવન ના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી હાર્દિકભાઈ મોનાણી વિશેષ ઉપસ્થિતિ રહી પાલીતાણા ચેપ્ટરની વિઝીટ કરી અને થયેલ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ અને આગામી કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા કરી તેમ જ પાલીતાણા સંસ્થાના પ્રમુખ અને ચેપ્ટરકામગીરી ની વિશેષ નોંધ લઈ અભિનંદન પાઠવ્યા… તેમજ અંતમાં સૌએ સાથે હોટલ નંદિનીનું સ્વાદિષ્ટ ભોજન લઈ કાર્યક્રમ પૂર્ણ કરેલ…