Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

🌹🌹 આજે તા. 18 જુલાઈ ગાંધીધામના મહિલા પત્રકાર ભારતીબેન માખીજાણી નો જન્મદિવસ છે 🌹🌹

🌹🌹 આજે તા. 18 જુલાઈ ગાંધીધામના મહિલા પત્રકાર ભારતીબેન માખીજાણી નો જન્મદિવસ છે 🌹🌹

ગાંધીધામના નિર્ભય, નીડર, નિષ્પક્ષ અને સચોટ રીતે દરેક સમસ્યાઓને ન્યુઝ ના માધ્યમથી ઉજાગર કરી લોકોના પ્રશ્નોને વાચા આપવા અને લોકસેવાના કાર્યોમાં હંમેશા અગ્રીમતા આપતા એવા ન્યુઝ રિપોર્ટર તરીકે ખૂબ જ નામના મેળવેલ એવા મહિલા પત્રકાર ભારતીબેન માખીજાણી ગાંધીધામ
નો આજે જન્મદિવસ છેજે 42 વર્ષ પુરા કરી 43 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહયા છે

પત્રકાર એકતા પરિસદ ના કચ્છ જિલ્લાના મહામંત્રી સહિત દરેક સંગઠનો સાથે જોડાયેલા અને ખુબજ નિસ્વાર્થ સેવાભાવી મહિલા તરીકે ખુબજ મોટું નામ ધરાવતા અને સિંધી સમાજમાં મહિલા અગ્રણી તરીકે સેવા આપતા તથા ગુજરાત દર્શન સમાચાર માં કચ્છ જિલ્લાની જવાબદારી સંભાળતા મહિલા રિપોર્ટર ભારતીબેન માખીજાણી ને ગુજરાત દર્શન પરિવાર તરફથી જીવનમાં ખૂબ જ ખુશી પ્રેમ અને એનો સંતોષ પામી સદા આમ જ સેવાકાર્યો કરતા રહો અને બીજાને પણ પ્રેરણા આપતા રહો એવી શુભકામના ઓ પાઠવવામાં આવેછે

કચ્છ જિલ્લા ના ગાંધીધામ ના મહિલા પત્રકાર તરીકે ખુબજ જાણીતા એવા ભારતીબેન માખીજાણી
નો આજે જન્મદિવસ હોઈ અગ્રણીઓ,વિવિધ સંસ્થાઓ,પત્રકાર મિત્રો, સગા વ્હાલા,મિત્રો,વ્યાપારીઓ,વિવિધ સંગઠનો દ્વારા તેઓના મો.નં.95862 90405 ઉપર જન્મદિવસ નિમિતે અભિનંદન ની વષૉ થઈ રહી છે.

 

શુભેચ્છક :- ગુજરાત દર્શન પરિવાર

Related posts

વાંકાનેર તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન નું આયોજન કરાવામાં આવ્યું…

Gujarat Darshan Samachar

મુખ્યમંત્રીના જામનગર પ્રવાસને લીધે,કોંગ્રેસ શહેર પ્રમુખ સહિત અસંખ્ય કાર્યકર્તા ને નજરકેદ કરાયા અને અટક કરી પોલીસે વિરોધના સૂરને અટકાવ્યા

Gujarat Darshan Samachar

અલેલે… ખેરાલુ શહેરમાં ગઘેડુ હડકાયું થયું અને ત્રણ ને ઈજાગ્રસ્ત કર્યા વડનગર સીવીલ મા દાખલ કરાયા…

Leave a Comment

टॉप न्यूज़