શ્રી થાનગઢ પાંજરાપોળ
જીવયા ગ્રુપ – થાનગઢ દ્રારા
થાનગઢ શહેરમાં તથા થાનગઢના ગ્રામ્યવિસ્તારમાં લમ્પી રસી આપવામાં આવી. જેમાં થાનગઢ શહેરમાં જય અંબે સોસાયટી, નળિયાનાં કારખાના વિસ્તારમાં ફાટક પાસે, પીપડાના ચોકમાં, બસ સ્ટેન્ડ પાસે વિરાટનગર, ફુલવાડીમાં, મળ્યાપરા ૧૧ નંબર પાસે, મોટી ખોડીયાર મંદિર પાસે ટોટલ ૮૫૦ ગાય તથા રખડતાં ખુદને લમ્પીની રસી જીવદયા ગ્રુપ દ્વારા આપવામાં આવી તેમજ પાંજરાપોળના ટોટલ અબોલ પશુઓને પણ આપેલ છે.
જીવદયા ગ્રુપ દ્રારા થાનગઢ શહેરમાં તથા થાનગઢ ગ્રામ્ય વિસ્તારમાં ટોટલ ૮૫૦ જેટલા પશુને લમ્પી રોગની રસી આપવામાં આવી.
રિપોર્ટ જયેશભાઈ મોરી થાનગઢ