બ્રેકીંગ ન્યુઝશ્રીચિરાગભાઈ મીર ની સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ માલધારી સેલ ના કારોબારી સભ્ય તરીકે નિમણુંક કરાય by Gujarat Darshan SamacharJuly 21, 2022031 Share0 થાનગઢ ના માલધારી સમાજ ના યુવા આગેવાન શ્રીચિરાગભાઈ મીર ને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ માલધારી સેલ ના કારોબારી સભ્ય નિમણુંક થવા બદલ થાનગઢ ના માલધારી સમાજ માં હર્ષ ની લાગણી ફેલાઈ હતી… રિપોર્ટ જયેશભાઈ મોરી થાનગઢ