વાંકાનેર: હાલ સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર માં વિવિધ વિસ્તારોમાં મોરમ શરીફ ની ઉત્સાહ ભેર ઉજવણી ચાલી રહી છે
ત્યારે વાંકાનેરમાં વિવિધ વિસ્તારોમાં ઠેર ઠેર છબીલો ન્યાજ શરીફ વિતરણ કરવામાં આવી રહી છે તો કલાત્મક તાજીયા બનાવવાનું કામકાજ પણ પુર જોશમાં ચાલી રહ્યું છે
અને બાળકો દ્વારા હુસેની માહોલ વચ્ચે મિલ પ્લોટ વિસ્તાર માં શેરી ગલીઓ મિલ પ્લોટ ચોકમાં 11 થી 12 જેટલી છબીલો માં જુદી જુદી ખાદ્ય સામગ્રી સહિત ઠંડા પાણી ઠંડા શરબત કોલ્ડ્રીંક્સ આઈસ્ક્રીમ વિગેરે વિતરણ કરવામાં આવે છે જેમાં કોમી એકતા ના પ્રતીક હિંદુ મુસ્લિમ યુવાનો વૃદ્ધો બાળકો ઉત્સાહભેર તહેવારોનો આનંદ મળતા તસવીરમાં દ્રશ્યમાન થાય છે