મોરબી જિલ્લાના રાજકારણમાં મહા ભૂકંપ સર્જાયો જીતુભાઈ સોમાનીની પીપુડી ન વાગી…
વાંકાનેર નગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા સુપરસિડ કરવામાં આવી જેમાં પ્રમુખ, ઉપ્રમુખ સહિત સમગ્ર બોડી રદ કરવામાં આવી…
વિસ્તાર થી વાત કરીએ તો વાંકાનેર નગર પાલિકાના જુદાજુદા વિસ્તારમાં ગુજરાત દર્શન સમાચાર દ્વારા જે મુહિમ ચલાવવામાં આવી હતી અને લોકોની વેદના ગુજરાત સરકારને બતાવવામાં આવી હતી જેમાં નગરપાલિકાના અલગ અલગ વોર્ડ વાહિજ વિસ્તારોમાંથી આશરે પંદર જેટલા એપિસોડ બનાવવામાં આવ્યા હતા જેમાં જનતાએ ખુલીને નગરપાલિકાએ કેવો વિકાસ કર્યો છે તે સેરિયો,ગલીઓમાં આવીને ખુલીને વિરોધ કર્યો તે બદલ આજે જનતા જનાર્દનની જીત થઈ છે અને વિકાસના નામે લોકોને ગેરમાર્ગે દોરનારને કાર્મો પરાજય મળ્યો છે
અને આવીજ રીતે જનતાના પ્રાણ પ્રશ્નોને વચા આપવા ગુજરાત દર્શન સમાચાર હંમેશા કટિબંધ રહેસે