જામનગરનાં વાલકેશ્વર વિસ્તારમા આવેલ નામાંકીત વકીલ રાજેશ શેઠના બંધ મકાન માંથી અંદાજે ૨૨ લાખ રૂપિયાની રોકડ રકમ સાથે ૩૦ થી ૪૦ તોલા સોનાના દાગીના ચોરી ગયેલ છે
પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયેલ હતો તપાસનો ધમધમાટ શરૂ કરેલ છે
જિગર રાવલ – જામનગર