જામનગરમાં લમ્પી વાઈરસ ના ગૌ વંશના ટપોટપ મોતના લીધે કૉંગ્રેસ પ્રમુખ દુગુભા જાડેજા દ્વારા મુખ્યમંત્રીની જામનગર મુલાકાત સમયે ક્લેક્ટર ઓફિસ ખાતે આત્મવિલોપન નો પ્રયાસ કરેલત્યારે પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવે હતા સાથે સહયોગી તરીકે શહેર કોંગ્રેસ મહામંત્રી પાર્થ પટેલ સાથે બન્ને વિરોધ ગુન્હો દાખલ કરવામાં આવેલ હતી
૪ દિવસ ના રિમાન્ડ પણ પોલીસ દ્વારા મેળવવામાં આવે હતા ત્યાર બાદ જેલ હવાલે કરેલ હતો
તા ૨૦ ઓગસ્ટ નાં રોજ કોંગ્રેસ મહામંત્રી પાર્થ પટેલ ના જમીન મંજૂર કરવામાં આવેલ હતા અને આજે કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાને સેશન્સ કોર્ટે જામીન મંજૂર કરેલ હતો જેમાં લીગલ સેલ એડવોકેટ તરીખે દિનેશભાઈ વિરાણી, જયેન્દ્ર સિંહ ઝાલા અને શિવરાજ સિંહ રાઠોડ રોકાયેલ હતા
યોગેશ ઝાલા – જામનગર