આજ રોજ જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ શ્રાવણ માસ દરમિયાન ભવ્ય મેળાનું આયોજન થયેલ હતું લોકમેળમાં પિંક ફાઉન્ડેશન મેનેજિંગ ટ્રસ્ટી શેતલબેન શેઠ સહિત એક હજારથી વધુ મહિલાશક્તિએ લોક મેળાનો આનંદ માણ્યો હતો ફાજરફરકો, , બ્રેકડાન્સ, ઇપકો જેવા તમામ માં બેસી મોજ માણી હતી લોક મેળાનો માહોલ ગુલાબી રંગે રંગાઈ ગયેલ હોય તેવું લાગ્યું હતું
જિગર રાવલ – જામનગર