Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

છેલ્લા ચાર વર્ષથી ધ્રોલ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના બે ગુનામાં નાસતા-ફરતા આરોપીને કચ્છના રાપર ગામેથી પકડી પાડતી જામનગર પેરોલ-ફર્લો સ્ક્વોડ જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ નાઓની સુચના તેમજ એલ.સી.બી. ના ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી કે.જે.ભોયે સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સપેકટર શ્રી એ.એસ.ગરચર તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો/નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા, દરમ્યાન સ્ટાફના ગજેન્દ્રસિંહ જાડેજા, લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, નાઓને ખાનગી બાતમી રાહે હકીકત મળેલ કે જામનગર ધ્રોલ.પો.સ્ટે પાર્ટ સી નં (૧) ૦૨૫/૧૯ પ્રોહી ગુ.ર.નં કલમ ૬૫એઇ,૮૧,૧૧૬ (બી) ૯૮(૨) તથા (૨) ૦૨૬૮૧૯ પ્રોહી ગુ.ર.નં કલમ ૬૫એઇ,૮૧,૧૧૬ (બી)૯૮ (૨) વિગેરે ગુન્હામા નાસતો-ફરતો આરોપી માવજી બાબુ ગાંગાસ જાતે,કોળી રહે.સાઈ ગામ તા.રાપર જી,કચ્છ વાળો ઉપરોકત ગુન્હાઓ કર્યા બાદ નાસતો-ફરતો રહેલ હતો, જે આરોપી ને બાતમી આધારે કચ્છ જીલ્લાના રાપર તાલુકાના સાંઈ ગામેથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ જામનગર જીલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે. આ કામગીરી પેરોલ ફર્લો સ્કવોડના પો.સ.ઈ શ્રી એ.એસ.ગરચર તથા એ.એસ.આઇ.ગોવિંદભાઇ ભરવાડ તથા પો.હેડ કોન્સ.લખધીરસિંહ જાડેજા,રાજેશભાઇ સુવા,કરણસિંહ જાડેજા,ગજેન્દ્રસિંહ જાડેજા,સલીમભાઇ નોયડા,કાસમભાઈ બ્લોચ,ભરતભાઇ ડાંગર, રણજીતસિંહ પરમાર તથા પો.કોન્સ. મહિપાલભાઇ સાદિયા ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ.હેડ કોન્સ. અરવિંદગીરી ગોસાઇ તથા એલ.સી.બી.ના હેડ કોન્સ.નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્સ.બંળવતસિંહ પરમાર નાઓ દ્રારા કરવામાં આવેલ છે

જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ નાઓની સુચના તેમજ એલ.સી.બી. ના ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી કે.જે.ભોયે સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ સબ ઇન્સપેકટર શ્રી એ.એસ.ગરચર તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો/નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા,

દરમ્યાન સ્ટાફના ગજેન્દ્રસિંહ જાડેજા, લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, નાઓને ખાનગી બાતમી રાહે હકીકત મળેલ કે જામનગર ધ્રોલ.પો.સ્ટે પાર્ટ સી નં (૧) ૦૨૫/૧૯ પ્રોહી ગુ.ર.નં કલમ ૬૫એઇ,૮૧,૧૧૬ (બી) ૯૮(૨) તથા (૨) ૦૨૬૮૧૯ પ્રોહી ગુ.ર.નં કલમ ૬૫એઇ,૮૧,૧૧૬ (બી)૯૮ (૨) વિગેરે ગુન્હામા નાસતો-ફરતો આરોપી માવજી બાબુ ગાંગાસ જાતે,કોળી રહે.સાઈ ગામ તા.રાપર જી,કચ્છ વાળો ઉપરોકત ગુન્હાઓ કર્યા બાદ નાસતો-ફરતો રહેલ હતો, જે આરોપી ને બાતમી આધારે કચ્છ જીલ્લાના રાપર તાલુકાના સાંઈ ગામેથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ જામનગર જીલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.

આ કામગીરી પેરોલ ફર્લો સ્કવોડના પો.સ.ઈ શ્રી એ.એસ.ગરચર તથા એ.એસ.આઇ.ગોવિંદભાઇ ભરવાડ તથા પો.હેડ કોન્સ.લખધીરસિંહ જાડેજા,રાજેશભાઇ સુવા,કરણસિંહ જાડેજા,ગજેન્દ્રસિંહ જાડેજા,સલીમભાઇ નોયડા,કાસમભાઈ બ્લોચ,ભરતભાઇ ડાંગર, રણજીતસિંહ પરમાર તથા પો.કોન્સ. મહિપાલભાઇ સાદિયા ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ.હેડ કોન્સ. અરવિંદગીરી ગોસાઇ તથા એલ.સી.બી.ના હેડ કોન્સ.નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્સ.બંળવતસિંહ પરમાર નાઓ દ્રારા કરવામાં આવેલ છે

Related posts

આરોગ્ય શાખા હસ્તક આવેલા મેલેરિયા વિભાગ તથા ૧ર આરોગ્ય કેન્દ્રની ટીમો દ્વારા શહેરમાં ૪૦૦૦૦ જેટલા ઘરોની મુલાકાત લઇ મચ્છર ઉત્પતિની અટકાયત

Gujarat Darshan Samachar

વિજરખી ફાયરીંગ રેન્જમાં અવર-જવર પર પ્રતિબંધ

Gujarat Darshan Samachar

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જામનગર જિલ્લાની સંભવિત મુલાકાત અન્વયે પ્રભારી સચિવ શ્રી અનુપમ આનંદના અધ્યક્ષ સ્થાને વર્ચ્યુઅલ બેઠક મળી

Leave a Comment

टॉप न्यूज़