જામનગર ગોકુલનગર રડાર રોડ પાસે આવેલ એક મકાનમાં આગનું છમકલું થયેલ, ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી, ઘર વખરી તેમજ ઘરના ઇલેક્ટ્રોનિક ઉપકરણો સહિત અંદાજે ૬૦ હજારનું નુક્શાન થયેલ છે ગોકુલ નગર રડાર રોડ કૃષ્ણ ટેનરમેન્ટ નિલેશ ભાઈ ધીરુભાઈ સિહોરાના મકનમાં આગ લગેલ