રાજકોટ ખાતે ગુદાવાડી વિસ્તારમાં આવેલ સરકારી હોસ્પિટલ પ્રદ્મ કુંવરબા ખાતે માનસિક રોગ ના સ્પેશિયાલિસ્ટ ડૉ. નીરવ જે ચુડાસમા એમ.ડી. ફરજ ના ભાગે રોજે રોજ આશરે 50 થી 60 દર્દીઓને ચેકઅપ કરી માનસિક બીમારીમાં રાહત આપવાના પ્રયાસો ફરજ ના ભાગે કરી રહ્યા છે ત્યારે માનસિક આરોગ્ય વિભાગમાં છેલ્લા આઠ વર્ષથી કાર્યશીલ માનસિક બીમારી ધરાવતા દર્દીઓને નિયમિત દવાની સાથે સાથે પ્રેમ હુંફ અને સહકારથી ઝડપથી માનસિક બીમારીની પીડામાંથી સાજા થવા માં મદદરૂપ થયા છે જેથી હજારો દર્દીઓના આશિષ મેળવી યુવા ડૉ. નીરવ જે ચુડાસમા જે માનસિક રોગ ના સ્પેશિયાલિસ્ટ છે જેથી રાજકોટ શહેર અને અન્ય ગ્રામ્ય વિસ્તાર તાલુકાના દર્દીઓ આ રાજકોટની સરકારી હોસ્પિટલમાં 365 દિવસ 24×7 ઈમરજન્સી દર્દીઓને સારવાર આપવામાં સફળ રહ્યું છે
જેના પરિણામે સરકારી હોસ્પિટલ ની સાર સંભાળ ખાનગી હોસ્પિટલો કરતા પણ સારી રીતે દર્દીઓની સાર સંભાળ આપવામાં આવે છે જેના પરિણામે વિવિધ રોગના ડોક્ટર ટીમ આ સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે દર્દીઓને સાર સંભાળ આપી રહી છે આ સરકારી પ્રદ્મ કુંવરબા હોસ્પિટલમાં વિવિધ રોગના ઈલાજ તત્કાલ કરવામાં આવે છે જેથી દર્દીઓને દર્દમાં ઝડપી રાહત અપાવવા માટે સમગ્ર સ્ટાફ ફરજ ના ભાગે સેવાઓ પૂરી પાડી રહ્યા છે જે માનસિક રોગ સ્પેશિયાલિસ્ટ યુવા ડોક્ટર નીરવ જે ચુડાસમા સહિતના સ્ટાફના લોકો દર્દીઓને દર્દીઓના સગા સાથે વિવેક વાણીથી સાથે સાથે મીઠા દર્દને દૂર કરવા કડવી દવા આપી દર્દ મુક્ત કરવાના પ્રયાસો સફળ રહ્યા છે જે હોસ્પિટલ અને ડૉ. નીરવ જે. ચુડાસમા માનસિક રોગ સ્પેશિયાલિસ્ટ તસવીરમાં દ્રશ્યમાન થાય છે