રાજકોટ: હર ઘર તિરંગા અંતર્ગત સમગ્ર દેશ રાજ્યભરમાં રાષ્ટ્રીય તિરંગા ને સલામી આપવા માટે સરકારી કચેરીઓ શાળા સ્કૂલ ગામ પંચાયતો માં 15 ઓગસ્ટ 2022 ના રોજ તિરંગા ને સલામી આપવા માટે ભારતીયો નો રાષ્ટ્રીય પ્રેમ પ્રત્યે ઉત્સાહપૂર્વક જોવા મળ્યું હતું
ત્યારે આ રાષ્ટ્રીય તહેવારમાં તિરંગાને સલામી આપવા અંતર્ગત ઉત્સાહમાં આવી પારડી ગામ પંચાયતના ઉપસરપંચે ડાબા હાથે સલામી આપતા ભાન ભૂલ્યા જેવું સ્થાનિક લોકો મહેસુસ કર્યું
હતું જેથી રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના પારડી ગામ પંચાયતના ઉપસરપંચ ના 15 મી ઓગસ્ટ તિરંગા ને સલામી અંતર્ગત ફોટોગ્રાફી સોશિયલ મીડિયામાં 15 ઓગસ્ટ પૂર્ણ થયા બાદ વાયરલ થતાં સમાચાર બન્યા છે જે ઉપરોક્ત તસવીરમાં દ્રશ્યમાન થાય છે રિપોર્ટર: મિલન મહેતા રાજકોટ