Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

જામનગરમાં સ્માર્ટ વર્ક ઇવેન્ટનું ભવિષ્ય આયોજન ટાઉન હોલ ખાતે કરવામાં આવેલ હતું

જામનગરમાં ટાઉન હોલ ખાતે તા ૨૭ ઓગસ્ટ ૨૦૨૨ અને શનિવારે સાંજે રાખેલ હતું ગુજરાત ઓપન સ્પર્ધા “સુપર મોડેલ” ફેશન શો તથા ડાન્સ કોમ્પીટીશન – 2 સ્પર્ધાનું મનીષા વાઢિયા દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવે જેમાં ગુજરાતના દરેક જિલ્લામાંથી બાળકો, યુવતીઓ યુવકો અને કપલએ મોટી સંખ્યામાં સ્પર્ધામાં ભાગ લીધો હતો, અલગ અલગ સ્પર્ધા માટે અલગ અલગ રાઉન્ડ રાખેલ હતા

ડાન્સ અને ફેશન શોમાં ટ્રેડિશનલ પહેરવેશ, મોહક દેખાવ, સ્ટાઈલીશ સાથે વ્યક્તિત્વને ધ્યાને રાખી દેશ અને ગુજરાતના નામાંકીત ઇન્ડિયન આઇડોલ ડાન્સમાં ભાગ લીધેલ અદનાન અહેમદ ખાન અને ફેશન શો જગતમાં Mrs Indian Bollywood Crowin 2021માં જે વિજેતા બનેલ કવિતા ગજરા, ખુશી ચુડાસમા અને રસિમ દરજ્જા જેવા વિખ્યાત મહાનુભાવો દ્વારા અલગ અલગ વિજેતાઓને પસંદ કરવામાં આવ્યા અને રોકડ ઈનામ સાથે સીલ્ડ આપેલ હતાએન્કર ભાવિન સોની અને મેનેજમેન્ટ , ફેઝલ બ્લોચ અને વિજયભાઈ પરમાર દ્વારા સ્પર્ધકો અને પ્રેક્ષકોની તાળીઓના ગડગડાટથી સભાખંડમાં મનોરંજન પૂરું પાડ્યું હતું

જેમાં પોન્સર તારીખે રાધેશ્યામ ક્રિએશન (ડ્રેસ પોન્સર ), યુવી, જન્મ કુંડળી, વિશાળ ઘી, અને રૂદ્ર સોલ્યુશન સહભાગી બન્યા હતા

અતિથિ વિશેષ માં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા તરફથી જેમાં સુપુત્ર જગદીશ સિંહ જાડેજા પધારેલ, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન અને કોર્પોરેટ શ્રી સુભાષ ભાઈ જોશી, કોર્પોરેટ અલ્કા બેન જાડેજા, પ્રજાપતિ યુવક મંડળ ના પ્રમુખ ગિરીશ ભાઈ અમેથીયા, પત્રકાર એકતા પરિષદ ના સર્વે હોદ્દેદારો જેવા મહેમાનોની હાજરીમાં ટાઉન હોલ હાઉસ ફૂલ થઇ ગયેલ હતો

Related posts

દામનગર ગુરૂકુળ ખાતે રાજ્ય યોગ બોર્ડ ના ચેરમેન ની અધ્યક્ષતા માં યોગ સંવાદ યોજાયો…

જામનગર જિલ્લા અને તાલુકાના જાંબુડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેસન કૅમ્પ યોજવામાં આવ્યો

Gujarat Darshan Samachar

જામનગર ગોકુલનગર ખાતે આગનું છમકલું, ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે, ૬૦ હજારનું નુક્શાન

Leave a Comment

टॉप न्यूज़