ગઇ તા.૧૭/૮/૨૦૨૨ ના રોજ ફરીયાદીશ્રી મનીષભાઇ અશોકભાઇ ગઢવી નાઓની જામનગર તાલુકાના ધુતારપુર ગામે આવેલ “ઝવેલર્સ દુકાન ના દુકાનના શટર ઉચકી દુકાનમાથી ચાંદીના પાયલ,બ્રેસલેટ, મંગલસુત્ર, છતર,ચાદીના સીકકા આશરે સાડા ત્રણ કિલો કિ.રૂ. ૧,૭૫,૫૦૦/- તથા સાહેદ રસીકભાઇ મેરૂભાઇ વડેચાની કાપડની દુકાન માથી કપડા કિ.રૂ.૮,૦૦૦/ તથા સાહેદ નરેશભાઇ મનસુખભાઇ રાઠોડની સ્પલેન્ડર મો.સા નંબર- જીજે-૧૦બીપી-૩૭૫૫ કિ.રૂ. ૧૦,૦૦૦/ મળી કુલ રૂ.૧,૯૩,૫૦૦/- ની ચોરી થવા અંગે જામનગર પંચ બી ડીવી પો.સ્ટે ગુ.ર.નંબર- ૧૧૨૦૨૦૪૫૨૨૦૬૦૧/૨૦૨૨ ઇ.પી.કો કલમ- ૩૮૦,૪૫૭,૪૨૭૧૧૪,મુજબની ગૂનો નોંધાયેલ હતો,જે ધરફોડ ચોરીનો ગુનો વણશોધાયેલ હતો જે અંગે
આ ચોરીનો બનાવ બનતા ત્વરીત આરોપીને પકડી પાડવા માટે જામનગર ના પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ નાઓની સુચના મુજબ જામ ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી કુણાલ દેસાઇ ના માર્ગદર્શન મુજબ સદર ગુન્હાના આરોપીને ત્વરીત પકડી પાડવા માટે એલ.સી.બી. ના ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી કે.જે ભાયેનાઓને સુચના કરવામા આવેલ જેથી એલ.સી.બી. પો.સબ ઇન્સ શ્રી આર.બી.ગોજીયા તથા પો.સબ ઇન્સ શ્રી સી.એમ,કાટેલીયા નાઓની ટીમો બનાવી જરૂરી વર્ક આઉટ કરી, આરોપીઓ બાબતે સચોટ માહિતી એકઠી કરવામાં આવેલ હતી.
આ દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના નિર્મળસિંહ જાડેજા, ધાનાભાઇ મોરી ફિરોઝભાઇ ખફી, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર નાઓને સંયુકત બાતમીદારથી હકિકત મળેલ કે,આ ચોરીને અંજામ આપનાર ઇસમો જામનગર ચાંદી બજારમાં ચોરીના દાગીના વેચવા માટે આવેલ છે. જે હકિકત આધારે જામનગર ચાંદી બજારમાથી નીચે મુજબના ત્રણ ઇસમોને પકડી પાડવામાં આવેલ મજકુર ઇસમો વિરૂધ્ધ પોલીસ સબ ઇન્સ શ્રી.સી.એમ કાટેલીયા નાઓએ કાયદેસર કાર્યવાહી કરી, હસ્તગત કરી જામ જામનગર પંચ એ ડીવી પો.સ્ટે સોપી આપવામા આવેલ છે
પકડાયેલ આરોપો
1)કરણ રમશેભાઇ તડવી રહે અગાસવાણી ગામ કોળીયાર ફળીયુ,તા.ધાનપુર જી દાહોદ. હાલ રંગપર ગામ ના પડધરી
૨) દિલીપ અભેસીગભાઇ મિનામા રહેઘોડાજ, તા.વાનપુર ” દાહોદ જીલ રહે. શામપર તા જોડીયા જી જામનગર
૩) નટવરભાઇ રામસીંગભાઇ ભુરીયા ધંધો-ખેત મજુરી ઘોડાજર, તા. ધાનપુર જી દાહોદ
ફરાર આરોપી : ૧) વિપુલ શબુરભાઈ બારીયા રહે. બોડા જર, કરમ કળીયુ, તા.ધાનપુરજી દાહોદ
મુદામાલ રીકવર : ૧) ચાંદીના દાગીના ૧ કિલો ૭૦૫ ગ્રામ- કિ.રૂ. ૮૧,૦૦૦/ ૨) કપડા જેમા જીન્સ પેન્ટ તથા ટીશર્ટ કિ.રૂ ૩૨,૦૦૪ ૩) મોબાઇલ ફોન-૦૩ કિ.રૂ.૧૦૫૦૦/
આરોપી કરણ રમેશ તડવી અગાઉ પંચમહાલ મહિસાગર, તથા વડોદરા જીલ્લામા સોનીની દુકાનમા તથા મોબાઇલ ની દુકાન જે અલગ અલગ ૫ ચોરીના ગુનામા સંડોવાયેલ હતો,
આ કાર્યવાહી એલ.સી.બી ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી.કે.જે ભોયે નાઓ તથા પો.સબ ઇન્સશ્રી આર.બી.ગોજીયા તથા શ્રી સી.એમ. કારેલીયા નાઓ તથા એલ.સી.બી સ્ટાફ ના સંજયસિંહ વાળા,માડણભાઇ વસરા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ, અશોકભાઇ સોલંકી, નાનજીભાઇ પટેલ, ભગીરથસિંહ સરવૈયા દિલીપભાઇ તલવાડીયા, શરદભાઇ પરમાર યશપાલસિંહ જાડેજા,હિતેન્દ્રસિંહ જાડેજા દોલતસિહ જાડેજા,ફીરોજભાઇ ખફી,શીવભદ્રસિંહ જાડેજા,વનરાજભાઇ મકવાણા ધાનાભાઇ મોરી,નિર્મળસિંહ એસ.જાડેજા,કિશોરભાઇ પરમાર,ધનશ્યામભાઇ ડેરવાડીયા, હીરેનભાઇ વરણવા, રાકેશભાઇ ચૌહાણ,ધર્મેન્દ્રસિંહ જે જાડેજા,બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર ડ્રાયવર- ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા દયારામ ત્રિવેદી દ્વારા કરવામા આવેલ છે