જામનગર મહાનગરપાલિકા દ્વારા હાઈકોર્ટની આક્રરા વલણ બાદ રખડતાં ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવે એ અનુસંધાને પવન ચક્કી વિસ્તારમાં રખડતાં ઢોર પકડવાની કામગીરી કરતા હોય ત્યાં ઘોર બેદરારીપૂર્વક ગાયનું શીંગ ભાગી નાખ્યું હતું અને ગૌ માતા લોહિ લોહાણા હાલતમાં ટ્રોલી માં ખસેડી ગયેલ હતા જે દ્રશ્ય જોઈ કરુણતા પસરી ગયેલ અને ભરવાડ સમાજને જાણ થતાં રોષે ભરાયા હતા એવું પણ જાણવા મળ્યું છે કે આવતી કાલે જામનગર મહાનગરપાલિકા કમીશ્નર વિજય ખરાડી સાહેબને પણ આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં છે બેદરકારી દાખવનાર સામે કડક કાર્યવાહી ની ઉઠીમાંગ.!!