Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

વાંકાનેર માં કાયદા નિષ્ણાંત એડવોકેટ એન્ડ નોટરી સર્વે સમાજ ચિંતક રાજુભાઈ મઢવીના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા…

“ના હિન્દુ નામ મુસલમાન માત્ર માનવ તો માનવ પશુ પંખીને પણ પ્રેમ ભાવ ધારી લોકપ્રિય વાંકાનેર ના રાજુભાઈ ના જન્મદિવસ નિમિત્તે જોગા નું જોબ ગણેશ ઉત્સવ સાથે ડબલ ખુશી ની શુભેચ્છા”

વાંકાનેર માં વ્યવસાય એ એડવોકેટ એન્ડ નોટરી એવા લોકપ્રિય રાજુભાઈ મઢવી જે પોતાની સમાજ સહિત અન્ય સમાજના ચિંતક તરીકે જાણીતા છે જેથી પોતાની બ્રહ્મ સમાજ સાથે સાથે મુસ્લિમ સમાજ પણ તેઓને અભિનંદન શુભેચ્છા જન્મદિવસ નિમિત્તે મોબાઈલ ના મધ્યમથી whatsapp facebook કે રૂબરૂ જન્મદિવસની શુભેચ્છાઓ ની સાથે સાથે ગણેશ ઉત્સવ નિમિત્તે ડબલ ખુશીના અવસરે શુભેચ્છાઓ ની વર્ષા બહોળો મિત્રવર્ગ ધરાવતા રાજુભાઈ મઢવી ને લોકો પાઠવી રહ્યા છે

વાંકાનેરમાં નાની ઉંમરમાં જ મોટું નામ એટલે એડવોકેટ રાજુભાઈ મઢવી હા આજરોજ તારીખ 31 8 2022 ના રોજ તેઓના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા થઈ રહી છે કોઈ whatsapp ના માધ્યમથી તો હોય facebook કે રૂબરૂ બહોળો મિત્ર વર્ગ ધરાવતા મિત્ર સ્વભાવના રાજુભાઈને જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા કરી રહ્યા છે રાજ્ય ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે સર્વે સમાજ ચિંતક મિત્ર સ્વભાવના રાજુભાઈને માત્ર વાંકાનેર જ નહીં સમગ્ર મોરબી જિલ્લા સહિત સૌરાષ્ટ્ર ગુજરાતના રાજકીય નેતાઓ પત્રકારો વકીલ પોલીસ વગેરે વગેરે સેવાકીય કાર્ય અને મિત્ર સ્વભાવથી લોકપ્રિય એવા સેવક અને વ્યવસ્થાએ એડવોકેટ એન્ડ નોટરી તરીકે લોકપ્રિય રાજુભાઈને મોટાભાગના સર્વે સમાજના લોકો ઓળખે છે

હસતા સ્વભાવના રાજુભાઈ મઢવી બ્રહ્મ સમાજ સહિત રબારી બોરીચા ભરવાડ મુસ્લિમ મોમીન પટેલ ક્ષત્રિય લુહાણા વગેરે વગેરે સમાજ ના અગ્રણીઓ આગેવાનો કાર્યકરો રાજુભાઈ ના કાર્ય અને સમાજ ચિંતક કાર્ય થી પરિચિત રહ્યા છે ત્યારે ભાગ્યે જ કોઈ નાના મોટા એવા વ્યક્તિ હશે કે રાજુભાઈ ના કાર્યથી વંચિત રહ્યા હોય રાજુભાઈ વિવિધ સમાજના એકતા ભાઈ ભાઈ ચારાથી સર્વે સમાજ સાથે મળીને રહે છે સામાજિક ક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રે પણ મોટાભાગે દરેક પાર્ટી પક્ષના લોકો રાજુભાઈ ના કાર્યથી અનુભવી રહ્યા છે જેથી રાજુભાઈને વધુમાં વધુ શુભેચ્છા જન્મદિવસ નિમિત્તે મળતી હોય છે જે આજ તારીખ 31 8 2022 ના રોજ જોગાનું જોબ ગણપતિ બાપા મોરિયા ગણેશ ઉત્સવ નિમિત્તે જન્મદિવસ આવતા ડબલ ધમાકા ઓફર ની જેમ રાજુભાઈ ના ચહેરા પર ડબલ ખુશી ની શુભેચ્છા તેમના મોબાઈલ નંબર 90990 90141પર પાઠવે છે

Related posts

તંત્રની ૪ ટીમ દ્વારા કામગીરી થઈ છે છતાંય મુખ્યમાર્ગ ગુરૂદ્વારા ચોકડી પાસે રખડતાં ઢોર નો અડીંગો,

વાંકાનેર દારૂ કટીંગના નામે એલસીબી રેડમા સત્યતા શું!!!…

Gujarat Darshan Samachar

જામનગર એસ.ટી.મજદૂર સંઘ દ્રારા જામનગર ડેપો વર્કશોપ મા વિશ્વકર્મા પૂજનનો કાર્યક્રમ

Gujarat Darshan Samachar

Leave a Comment

टॉप न्यूज़