જામનગરના ધ્રોલ મુકામે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આયોજિત બાગાયત પાક પરિસંવાદ, સેન્ટર ઓફ એક્સેલન્સ અને પ્રાઈમરી પ્રોસેસિંગ સેન્ટરનું મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તે પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, બ્રિજેશભાઈ મેરજા, મુકેશભાઈ પટેલ, ધરમશીભાઈ ચનિયારા, જામનગર મેયર શ્રી બીનાબેન કોઠારી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
સાથે જ કમલમ ફ્રુટનું વાવેતર કરવા માટે સહાય કાર્યક્રમ, કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ, મિશન મધમાખી કાર્યક્રમ એમ કુલ 3 યોજનાનો મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા શુભારંભ કરવામાં આવ્યું
યોગેશ ઝાલા – જામનગર