Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

વિજરખી ફાયરીંગ રેન્જમાં અવર-જવર પર પ્રતિબંધ

જામનગર, તા. ૨ સપ્ટેમ્બર આગામી તારીખ ૨૬/૦૯/૨૦૨૨થી ૨૮/૦૯/૨૦૨૨ના પોલીસ અધિક્ષકશ્રી, જામનગર હસ્તકની વિજરખી ફાયરીંગ રેંજમાં આસિસ્ટન્ટ કમાંડિંગ ઓફિસરશ્રી, CISF યુનિટ રિલાયન્સ, જામનગર દ્વારા ફાયરીંગ પ્રેકટીસ હાથ ધરવામાં આવનાર હોય, તેથી શ્રી ભાવેશભાઈ એન. ખેર, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, જામનગર દ્વારા આ જાહેરનામું બહાર પાડી આ દિવસો-૦૩ દરમિયાન જાહેર જનતાને આ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

 

Related posts

જામનગરનાં હડિયાણા ગામે પોષણ રેલીનું આયોજન કરી ઢોલકના સુર સાથે.. પોષણ કીટ વિતરણ કરવામાં આવી અને જાગૃત બનવા લોકોને સંદેશ આપ્યો

Gujarat Darshan Samachar

શાકભાજી ની ફેરી કરતા નિરાધાર દંપત્તિનું કોરોનાના કપરા સમય બાદ PMJY યોજનાએ જીવન બદલ્યું

Gujarat Darshan Samachar

જામનગર મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગના અધિકારી દ્વારા ડી. આઇ. પાઇપલાઇન ફીટીંગ કામગીરીનું નિરીક્ષણ કરાયું

Gujarat Darshan Samachar

Leave a Comment

टॉप न्यूज़