જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામના વતની અને જામનગર જિલ્લા પચાયત ના પૂર્વ ઉપ..પ્રમુખ અને ખેડૂત નેતા અને સમગ્ર જામનગર જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં જેમની નામ ની પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવામાં સફળ રાજકીય ક્ષેત્રે અવલ નંબરે રહેનારા એવા શ્રી વશરામભાઈ રાઠોડ પોતે જ દિલ્હી ના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ ના વરદ હસ્તે આમ આદમી પાર્ટી માં ખેસ પહેરાવી ને આમ આદમી પાર્ટી માં જોડાયેલા છે. અને આ જોતા જ જામનગર ગ્રામ્ય બેઠકમાં નવા રાજકીય સમીકરણોના એંધાણ જણાય છે.
શરદ એમ.રાવલ – જોડિયા