Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

જામનગર શહેર માથી મો.સા.ચોરી કરનાર ઇસમને મો.સા.સાથે પકડી પાડતી જામનગર – એલ સી.બી.પોલીસ

જામનગર જીલ્લાના પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલૂ સાહેબ નાઓની સુચના તથા એલ.સી.બી. ના ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી કે.જે.ભોયેના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ. શ્રી આર.બી.ગોજીયા તથા પો..સ.ઇ. શ્રી સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમા અન ડીટેકટ ગુન્હાઓ સોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા,

 

દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ.સંજયસિંહ વાળા તથા પોલીસ હેડ કોન્સ દિલીપભાઇ તલાવડીયા તથા હીતેન્દ્રસિંહ જાડેજા ને મળેલ હકિકત આધારે જામનગર દિજામ સર્કલ પાસે પુલ નિયેથી ગોપાલ મગનભાઇ વાઘેલા દેવીપુજક રહે.મુળ દિજ્જામ સર્કલ પાસે જામનગર હાલ ધ્રોલ સંત હોટલ પાસે જામનગર રાજકોટ હાઇવે રોડ ધ્રોલ જી.જામનગર વાળા ને હોન્ડા સ્પ્લેન્ડર મો.સા.નં-જી.જે.૧૦ એ.ડી.૩૮૪૬ કિ.રૂ.૨૫,૦૦૦/-ના મુદામાલ સાથે આરોપી મળી આવતા તેના વિરૂધ્ધ પો. હેડ કોન્સ. ભગીરથસિંહ સરવૈયાએ કાર્યવાહી કરેલ છે

 

આ કાર્યવાહી પો.ઇન્સ.શ્રી કે.જે.ભોયે ની સુચના થી પો.સ.ઇ. શ્રી આર.બી.ગોજીયા, તથા પો..સ.ઇ. શ્રી સી.એમ.કાટેલીયા એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા અશ્વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ, તથા પોલીસ હેડ કોન્સ નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા ભગીરથસિંહ સરવૈયા હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, અશોકભાઇ સોલંકી, ધમેન્દ્રસિંહ ડી. જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ધનશ્યામભાઇ ડેરવાળીયા, તથા પોલીસ કોન્સ ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર, રાકેશભાઇ ચૌહાણ બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા દયારામ ત્રિવેદી તથા ધમેન્દ્રસિંહ જાડેજા તથા ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામા આવેલ છે

ઉમેશ માવાણી – જામનગર

Related posts

જામનગર સિટી-એ ડિવિઝન સ્ટેશનમાં ફરજ બજાવતાં નિષ્ઠાવાન અને પ્રમાણિક પોલીસ ઇન્સ્પેક્ટર મહાવીરસિંહ.જે.જલું નું મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા સન્માન….

જામનગર જિલ્લાના સરકારી કર્મચારીઓની યોજી મહારેલી…!!

Gujarat Darshan Samachar

જામ્યુકોના ગણેશ વિસર્જન કુંડ અને હાપા શેલ્ટર હોમની મુલાકાત લેતા નવનિયુક્ત નાયબ કમિશનર શ્રી બી.એન.જાની સાહેબ

Leave a Comment

टॉप न्यूज़