Gujarat Darshan Samachar
બ્રેકીંગ ન્યુઝ
બ્રેકીંગ ન્યુઝ

દૂષણ સામે જાગૃતિ બનો,લવ જેહાદથી સમાજને સાવધાન કરતી હિન્દુ સેના

ગુજરાત માં ઘણા સમય થી લવ જેહાદ વકરી રહ્યો છે. ભોળી દીકરીઓ, વિધવા બહેનો, જેમના પિતા ન હોય તેવી દીકરીઓ, નબળુ પરિવાર, તેમજ વધુ ધનવાન પરિવારની છોકરી ઓ તે નિશાન બનાવી અમુક વિધર્મી લોકો દ્વારા લવ જેહાદ ના નામે હિન્દુ પરિવાર, હિન્દુ સમાજ ને તોડી પડવાનું ષડયંત્ર ચલાવી રહ્યા છે જેમાં અનેક મુસ્લિમ બિરાદરી ના યુવાનો કામ કરી રહ્યા છે.આવી ઘટના ઓ દેશ સહિત પૂરા ગુજરાત માં ચાલી રહી છે અને જામનગર માં પણ આવા બનાવો વધ્યા છે અને સરકાર શ્રી કાયદાની આંટીઘૂંટી માં કોઈ ઠોસ પગલાં લઈ શકતી નથી તેવું દેખાય રહ્યું છે. લવ જેહાદ નો શિકાર જે ઘર ની દીકરી બની હોય તેજ સાચી હકીકત સમજી સકે છે. હાલમાં બનતા બનાવ દ્વારા ધર્માંતરણ સહિત ના કાવતરા ચલાવી રહ્યા છે.એટલુજ નહિ જેમાં જેહાદી ના ઘરના તેમજ તેમની બિરાદરી ના અમુક લોકો નો સપોર્ટ મળી રહ્યો છે જે લવ જેહાદ ને પ્રોત્સાહન આપી રહ્યા છે. જેમના માટે સમાજ માં જાગૃતતા લાવવી પડશે અને તે જગૃતાત લાવવા હિન્દુ સેના અથાગ પ્રયત્ન કરી રહી છે.

 

તાજેતર લવ જેહાદ ને લઇ ડીસામાં ઘર્ષણ થયું. જામનગર માં 2 દિવસ માં બે કિસ્સા બહાર આવ્યા જેમાં એક કિસ્સામાં તો આસામ ના મુસ્લિમ શખ્સ ને બરોડા થી દબોચી પોલીસ ખાતા એ ગુન્હો દાખલ કર્યો છે જે પ્રસન્સનીય કામગીરી કરી છે,જે 17વર્ષ ની દીકરીને સોશિયલ મીડિયાના માધ્યમથી ફસાવી લવ જેહાદ નો શિકાર બનાવી હતી. તેવીજ રીતે 2 દિવસ પહેલા જામનગર સેવાસદન મેરેજ રજીસ્ટર ઓફિસે મુસ્લિમ શખ્સ અને હિન્દુ કન્યા લગ્ન નોધણી માટે ગયેલ. જેમાં મેરેજ કરાવનાર જવાબદાર કર્મચારી એ જ મેરેજ પ્રોસેસ કરવામાં ખામી ઓ રાખી છે . નોટિસ બોર્ડ પર મૂકવામાં આવેલ નોટિસ માં તારીખ અને રજીસ્ટર નંબર નાખેલ ન હતા જે જાહેર થતાં ખદભડાત મચી જવા પામ્યો હતો અને સમગ્ર કિસ્સો બહાર આવતા એવું પણ જાણવા મળેલ કે જવાબદાર કર્મચારી દ્વારા આવું આવર નવર જાણી જોઈ ને છેડછની કરવામાં આવે છે જેના બદલમાં લવ જેહાદી પાસે થી વળતર પણ મળે છે. તો આ પણ એક લવ જેહાદ ને પ્રોત્સાહન આપતો બનાવ જ છે. તો આવા બનતા બનાવો અને જામનગર ના મેરેજ રજીસ્ટર અધિકાર કે કર્મચારીને પણ સજા મળવી જોઈએ અથવતો નોકરી માંથી છૂટા કરવા જોઈએ કેમ કે એ પણ હિન્દુ સમાજ ને તોડવામાં મહત્વનો ભાગ ભજવી રહ્યા છે અને હિન્દુ સમાજ ના લોકો એ પણ સાવધાન થવાની જરૂરિયાત છે, જેથી આવા બનાવોને અટકવી સકિયે.

 

લવ જેહાદના બનાવો વધત જતા હોય સરકાર પણ આ વિષયને ગંભીરતાથી લઇ તાત્કાલિક ધોરણે ફરી કાયદાને ફેરફાર સાથે લાવી કડકમાં કડક કાર્યવાહી કરવા હિન્દુ સેના માંગણી કરી રહી છે અને સમાજ ને સાવધાન કરી રહી છે.

ઉમેશ માવાણી – જામનગર

 

Related posts

ગીર સોમનાથમાં વરસાદે લીધો વિરામ, તંત્ર નથી કરતું આરામ

જામનગર શહેરના મધરાતે દીપક ટોકીઝ પાસે ખવાસ યુવાનો પર આરબફળીના શખ્સોએ કર્યો જીવલેણ હુમલો

પોષણ અને આરોગ્ય અંગે જાગૃતિ લાવવા માટે માન કમિશ્નર સાહેબશ્રી ના અધ્યક્ષતામાં બેઠક મળી હતી

Gujarat Darshan Samachar

Leave a Comment

टॉप न्यूज़