જામનગર મહાનગરપાલિકાના નોર્થ ઝોન વિસ્તારમાં વોર્ડ નંબર ૧૪ અને ૩ ના પટેલ કોલોની શેરી નંબર એક તથા વેસ્ટ ઝોન વિસ્તારમાં વોર્ડ નંબર ૭ના પ્રસાદ નગર તથા સાઉથ ઝોન વિસ્તારમાં વોર્ડ નંબર ૧૪ ના દિગ્વિજય પ્લોટ શેરી નંબર સાત તથા ઇસ્ટ ઝોન વિસ્તારના વોર્ડ નંબર ૧૧ના સિન્ડિકેટ સોસાયટી શેરી નંબર ત્રણમાં જે ટિંગ મશીન દ્વારા ભૂગર્ભ ગટર સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી આ સમગ્ર કામગીરી ભૂગર્ભ ગટર શાખાના નાયાબ ઈ જનેર શ્રી જયેશભાઈ કાનાણી ના માર્ગદર્શન હેઠળ જુનિયર એન્જિનિયર શ્રી રવેશ્યાભાઈ ની રાહબરી હેઠળ કરવામાં આવી હતી.
ઉમેશ માવાણી – જામનગર