જામનગરમાં ગોવાળ ની મસ્જીદ નજીક આવેલા ગિરનારી મિત્ર મંડળ દ્વારા હાલ ગણેશ મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવે છે ત્યારે સતત 18વર્ષે ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. ત્યારે
ગિરનારી મિત્ર મંડળ દ્વારા આજે શ્રી ગણપતિ દાદા ની મહા આરતી આજે નું આયોજન કરાયું હતું.લોકો એ આરતી નો લાભ લીધો હતો અને ગિરનારી મિત્ર મંડળ ના અથાગ મહેનત થી ખૂબ જ સારું આયોજન કરવામાં આવેલ છે.
આ વખતે ગણપતિ મહોત્સવ ના સાત માં દિવસે મહા આરતીનું આયોજન કરાયું હતું.
આ આયોજનમાં બિલ્ડીંગમાં રહેતા લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી
આ આયોજનમાં ઉમેદ ગિરનારી, જયેશભાઈ ધામેચા, મનીષભાઈ પરમાર, રમેશભાઈ ગોસ્વામી, અજયભાઈ ગોસ્વામી, ઝાલા યોગેશ, નિકુંજ ગિરનારી, આચાર્ય ડેનિશ, મુકેશભાઈ સોલંકી, હરેશભાઈ ચૌહાણ, લતા વાસીઓ વગેરેએ જહેમત ઉઠાવી હતી.
યોગેશ ઝાલા – જામનગર