જામનગર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત સાર્વજનિક ગણેશ મહોત્સવમાં સંગઠન મંત્રી રીટાબા ગઢવી, અને દિવ્યાબેન પટેલ, તરફથી, પ્રસાદ અને મહા આરતીનું આયોજન રાખેલ હતું જેમાં બહોળી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, અને જાહેર જનતાએ ઉપસ્થિત રહી વિઘ્નહર્તા દેવ ગણેશજીના દર્શન કરી આરતી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું સાથે આમ આદમી પાર્ટી ગુજરાતમાં વિજય થાય તેવી ગણેશજીને પ્રાર્થના કરી હતી
આ તકે ઉપસ્થિત શ્રી કરસનભાઈ કરમુર જામનગર વિધાનસભા ઉમેદવાર વિશાલભાઈ ત્યાગી, હરપાલસિંહ ગોહિલ, પ્રદીપસિંહ વાળા, સહિતના મહાનુભાવો એ આ મહા આરતી નો લાવો લીધો હતો.