જોડિયા થી જાંબુડા હાઇવે રોડ હડિયાણા પાસે મીઠું ભરેલો ટ્રક ના આગલા બે ટાયર ફાટતા અકસ્માત થયો છે. અને કોઈપણ પ્રકારની જાનહાનિ થયેલ નથી. અને હાલમાં વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. અને જેસીબી ની મદદથી ટ્રક ને દૂર કરવા ની કાર્યવાહી ચાલુ છે..જોડિયા પોલીસ સ્થળ ઉપર હાજર છે.