આજ રોજ હડિયાણા ગામે ICDS ઘટક જોડિયા ના ગૃપ હડિયાણા પોષણ માસ ચાલી રહેલ હોય.જે અંતર્ગત જોડિયા CDPO થોરિયાબેન ના માર્ગદર્શન હેઠળ સુપરવાઈઝર જત્યોસનાબેન ની સહભાગી હડિયાણા આગણવાડી કાર્યકરબહેનો અસ્મિતાબેન.. મધુબેન. ભાવનાબેન. મનીષાબેન.ના સાથ સહકાર થી પોષણ માસના સંદેશા રૂપે સરકાર શ્રી ના દયેય કુપોષણ દૂર કરી સહી પોષણ..દેશ રોશન નારા સાથે પોષણ રેલીનું આયોજન કરી ઢોલકના સુર સાથે.. બેનર .સૂત્રોની પોષણ કીટ સાથે હડિયાણા ગામે કન્યા શાળા અને માધ્યમિક શાળા ની વિદ્યાર્થીનીઓ વર્ષ 15 થી 18 સુધી ની વિદ્યાર્થીનીઓ ની માધ્ય મિક શાળા ના મેદાન થી શ્રી ગણપતિ દાદાના સ્થાન સુધી રેલીનું કાઢવામાં આવી હતી. ત્યાં થી પરત શાળા એ પૂર્ણ કરવા આવી હતી