એલ.સી.બી. નાઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી કે.જે.ભોયેના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ. શ્રી આર.બી.ગોજીયા તથા પો..સ.ઇ. શ્રી સી.એમ.કાંટેલીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા
દરમ્યાન જામનગર એલ.સી.બી.ના પોલીસ સ્ટાફના પોલીસ કોન્સ કિશોરભાઇ પરમાર પોલીસ હેડ કોન્સ ધાનાભાઇ મોરી તથા વનરાજભાઇ મકવાણાને મળેલ હકિકત આધારે નીચે જણાવેલ નામ વાળા ઇસમો ગંજીપાના વડે જુગાર રમતા મળી આવતા તેના કબ્જા માથી રોકડ રૂ.૨૪,૨૦૦/- તથા ગંજીપતા પાના નંગ-પર કિ.રૂ.૦૦/૦૦ તથા મોબાઇલ ફોન ૪ તથા મો.સા.-૨ મળી કુલ કિ.રૂ.૧,૧૫,૨૦૦/-ના મુદામાલ સાથે મળી આવતા પોલીસ કોન્સ રાકેશભાઇ ચૌહાણ એ ફરીયાદ રીપોર્ટ આપતા પો.સ.ઇ. શ્રી આર.બી.ગોજીયાએ તેમના સામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
(૧) વિમળાબા વા/ઓ શીવરાજભાઇ ખાચર કાઠી રહે. નવાગામધેડ, મધુરમ રેસીડેન્સી જામનગર
(૨) કૌશીકાબેન વા/ઓ વલ્લભભાઇ ગોવિંદભાઇ ગોહિલ રહે. નવાગામધેડ,મધુરમ રેસીડેન્સી
(૩) વિશાલ રણછોડભાઇ ડાભી રહે. શાંતીનગર શેરી નં-૨ પટેલ કોલોની શેરી નં-૯ ના છેડે જામનગર
(૪) દિનેશ નાથાભાઇ પાણખાણીયા રહે. રામેશ્વરનગર શકિતપાર્ક -૨ જામનગર
(૫) કિશોર રણછોડભાઇ સદાડીયા રહે. રામેશ્વર પાછળ વિનાયકપાર્ક સેન્ટમેરી સ્કુલ પાસે જામનગર
(૬) વિવેક રમેશભાઇ ડાભી રહે. શાંતીનગર શેરી નં-૨ પટેલ કોલોની શેરી નં-૯ ના છેડે જામનગર
(૭) જીતેન્દ્ર રણછોડભાઇ ડાભી રહે. શાંતીનગર શેરી નં-૨ પટેલ કોલોની શેરી નં-૯ ના છેડે જામનગર
આ કાર્યવાહી પો.ઇન્સ.શ્રી કે.જે.ભોયે ની સુચના થી પો.સ.ઇ. શ્રી આર.બી. ગોજીયા, તથા પો.સ.ઇ. શ્રી સી.એમ.કાંટેલીયા એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ તથા પોલીસ હેડ કોન્સ નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામા આવેલ છે