ગુજરાત ના તમામ માજી સૈનિક ના પ્રમુખો ને ગ્રહ મંત્રી શ્રી હર્સ સંઘવી સાહેબ રૂબરૂમાં બોલાવીને અમારાં જે માજી સૈનીકો ના પ્રશ્નો અને મુદાઓ વિશે ચર્ચાઓ કરવામાં આવી અને અમોને અને અમારાં ગુજરાત ના પૂર્વ સૈનિકના પ્રમુખ કર્નલ મકવાણા સાહેબ તથા બ્રિગેડિયર અકલેસરિયાં સાહેબ ધી ગુજરાત એક્સ સર્વીસ મેન ના પ્રમુખ અને જુદા જુદા જિલ્લામાંથી આવેલા પ્રમુખો સાથે વાત કરી અને બાંહેધરી આપી છેઃ કે બધાં મુદાઓનું નિરાકરણ કરીશું એવું આશ્વશન આપેલ હતું
યોગેશ ઝાલા – જામનગર