લાલપુરમાં ઉપરવાસ વરસાદના પગલે ઢાઢર નદીમાં નવા નીરની આવક થઇ હતી સહિત ગાર્ડનની પાછળ આવેલા ચેકડેમ ઓવરફલો થતાં નદીમાં નવા નીરની આવક થઇ હતી રાજ્યમાં વરસાદના ને લઇ આગાહી કરવામાં આવી છે ત્યારે આગાહીને લઈ લાલપુર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી