મારો કોઈ રાજકીય ક્ષેત્રે આવવાની ઈચ્છા ન હતી પણ હું એક ગૌ સેવા છું બધા જાણે છે ગૌ સેવા કરવું મારું ક્ષત્રિય ધર્મ પણ છે અને આજે જેકાઈ પણ છું ગૌ માતા નાં આર્શીવાદ જ છે
પણ છેલ્લા ઘણા સમયથી લંમ્પી વાઈરસ ગુજરાતના 15થી વધુ જિલ્લામાં ફેલાયો ભાજપ સરકાર ના નિષ્ફળતા ને લીધે 1500 થી વધુ ગૌવંશ મૃત્યુ પામ્યુ સોશ્યલ મીડિયા તથા ન્યુઝ ચેનલો માં ગૌ માતાની જે સ્થિતિ હતી તે જોઈનાં સકાય દુઃખ તો ત્યારે થયું કે વેક્સિન ના ઇંજેક્શન ખાલી થઈ ગયા હતા ત્યારે ઇંજેક્શન ની વ્યવસ્થા કરવાને બદલે પાણી નાં ઇંજેક્શન માર્યા સમાચાર સાંભળીને બહુજ આઘાત લાગ્યો
ઘણું વિચાર્યું કોઈ રસ્તોના બતાયો ત્યારે ગૌ માતા એ આશાનું કિરણ જગાડ્યું
હુ કોઈ રાજકીય પક્ષમાં જોડાવ જેથી ગૌ માતા માટે અને હાલની પીડા સહન કર્યા લોકોને મોંઘવારી બેરોજગારી જેવા અંખ્ય મુદ્દે કોઈ યોગ્ય દિશામાં કામ કરું
લમીપણ જોડાવ તો ક્યાં પક્ષમાં જોડાવ એ વિચાર ખટકતો હતો ભાજપમાં જાવ કે કોંગ્રેસ કે પછી આપ માં…!!
ભાજપ સરકારએ તો ગૌ માતાને બચાવી સકતા હતા પણ બચાવી નથી એટલે તેમાં તો જવું જ નથી
એટલે આજ આમ આદમી પાર્ટી ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ના હસ્તે ખેસ પહેર્યો અને પ્રદેશ મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા અભાર જય ગૌ માતા.