જામનગર મહાનરપાલિકાની ઘોર બેદરકાર, અનેક રજૂઆત છતાય જર્જરીત મકાન પડવાનું ટાળ્યું..
જે આજ જમીન દોષ થયું સદ નસીબે જાનહાનિ ટળી છે વૉર્ડ નં ૧૦માં આવેલ કડિયાવાડ, પીપળા શેરી જેવા ગીચ વિસ્તારમાં આવેલા જર્જરિત મકાની અનેક વખત મૌખિક અને લેખિત રજુઆત કરતા કોઈ ધ્યાન દેવાયું નહિ અંતે સ્વયં જમીન દોષ થતાં નિકાલ આવ્યો