આજરોજ એટલે કે તારીખ :-૧૭/૦૯/૨૨ ના રોજ વિશ્વકર્મા જયંતિ નિમિતે જામનગર એસ.ટી.મજદૂર સંઘ દ્રારા જામનગર ડેપો વર્કશોપ મા વિશ્વકર્મા પૂજનનો કાર્યક્રમ જિલ્લા ભારતીય મજદૂર ના પ્રમુખ શ્રી પંકજભાઈ ના અધ્યક્ષ સ્થાને રાખવા મા આવેલ..જેમાં.દીપ પ્રાગટય કરી ને પૂજન કરી ને.પૂ.વિશ્વકર્મા.ના જીવન વિશે જાણકારી આપવામા આવેલ..જેમા જિલ્લા ભારતીય મજદૂર સંઘ.ના જિલ્લા મંત્રી શ્રી આરતીબેન અને જિલ્લા ના વાય.જે.વ્યાસ તેમજ એસ.ટી મજદૂર સંઘ ના મહામંત્રી શ્રી સંજયભાઈ ડોડીયા.ખજાનચી શ્રી નરેશભાઈ ઠાકર.સંગઠન મંત્રી શ્રી માહિપત ભાઈ ઉદરિયા.અને વાળાભાઈ.અને જામનગર ડેપો ના ઇન્ચાર્જ શ્રી જયુભા ગોહિલ.અને સ્ટેન્ડ ઇન્ચાર્જ શ્રી અશોકસિંહ તેમજ વિમલભાઈ અને શ્રી રાજુભાઇ ચાવડા અને શ્રી સોલંકીભાઈ અને જામનગર ડેપો ના સર્વે પ્રતિનિધિ શ્રીઓ અને સર્વે કામદારો મિત્રો અને સર્વે વર્કશોપ સ્ટાફ હાજર રહયા હતા.