એલ.સી.બી અધિકારી તથા સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા મેધપર પોલીસ સ્ટેશન ગુ.ર,નંબર-૧૭૫/૨૦રર પ્રોહી.-કલમ ૬૫-(એ), ૬૫-(ઇ),૧૧૬-બી,૮૧,૮૩,૯૮(ર) ના ગુનામાં તા:-૧૪/૦૩/૨૦૨૨ ના રોજ લાલપુર તાલુકાના ઝાખર ગામની સીમમાંથી અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂ ની બોટલ નંગ-૧૧,૬૭૬ કિ.રૂ.-૫૮,૩૮,૦૦૦/-ની પકડી પાડવામાં આવેલ હતી, જે ગુનાના ફરાર આરોપી-રાજદાણ નાથસુરભાઇ સુમાત રહે.જોગવડ તા.લાલપુર વાળાને એલ.સી.બી. સ્ટાફના ધાનાભાઇ મોરી, અશોકભાઇ સોલંકી, રાકેશભાઇ ચૌહાણ ને મળેલ બાતમી હકિકત આધારે જોગવડ ગામેથી પકડી પાડી પો.સબ ઇન્સ શ્રી સી.એમ કાંટેલીયા નાઓએ કાયદેસર કાર્યવાહી કરેલ છે.
આ કાર્યવાહી એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી.કે.જે ભોયે નાઓ તથા પો.સબ ઇન્સ શ્રી, આર.બી.ગોજીયા તથા શ્રી સી.એમ.કાટેલીયા તથા શ્રી એ.બી. ગંધા તથા શ્રી કે.એચ. ભોચીયા તથા એલ.સી.બી સ્ટાફ ના સંજયસિંહ વાળા,માંડણભાઇ વસરા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, અશોકભાઇ સોલંકી, નાનજીભાઇ પટેલ, ભગીરથસિંહ સરવૈયા દિલીપભાઇ તલવાડીયા, શરદભાઇ પરમાર યશપાલસિંહ જાડેજા,હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા,ફીરોજભાઇ ખફી,શીવભદ્રસિંહ જાડેજા,વનરાજભાઇ મકવાણા ધાનાભાઇ મોરી,નિર્મળસિંહ એસ.જાડેજા કિશોરભાઇ પરમાર,ધનશ્યામભાઇ ડેરવાડીયા, હીરેનભાઇ વરણવા રાકેશભાઇ ચૌહાણ,ધમેન્દ્રસિંહ જે જાડેજા,બળવતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર ડ્રાયવર- ધમેન્દ્રસિંહ જાડેજા તથા દયારામ ત્રિવેદી દ્વારા કરવામા આવેલ છે