જામનગર સમસ્ત માલધારી સમાજ કે જેમાં ભરવાડ , રબારી , ચારણ , આહીર એટલે કે અમારો માલધારી સમાજ મોટા હોય , જેથી અમોને ખુબજ પડતી મુશ્કેલીઓ બાબતે આપશ્રીને આવદન આપવાનું અને અમારી નીચે મુજબની માંગણીઓ સ્વીકારવા આવેદન પત્ર આપવામાં આવે છે , જે તાકીદે ધ્યાને લેવા નમ્ર અરજ છે . ગુજરાત રાહેરી ઢોર નિયંત્રણ કાયદો ૨૦૨૨ ગીર ભરા આલેચના માલધારી ના ૧૭૫૫૧ કુટુંબોના એસ.ટી.નો દરજજો પુનઃ સ્થાપિત કરો . માલધારી ગોપાલક મંડળીઓને મતનો અધિકારી રદ કર્યો છે , તે પનઃ સ્થાપિત કરો, ૧૦૦ પશુઓ ૪૦ એકર ગૌચર નિયત કરીને તેના પર દબાણો દૂર કરો .નંદી હોસ્ટેલ વસાહત શહેરની બહાર પનઃ સ્થાપિત કરવા વ્યવસ્થા કરો ગેરકાયદે પશુઓ પકડવાનાં બંધ કરીને શહેરમાં ઘાસચારો આવવા દેવા મંજુરી આપવા . વાડાઓના હાલના ભોગવટાને કાયદેસર કરીને માલીકોને સુપરત કરો . માલધારી મંડળીઓને જે જમીન મળી છે તે અને ફડચામાં કાઢેલી મંડળીઓ પરત કરો, પશુપાલનનો વ્યવસાય ખેતી આધારીત હોવાથી માલધારીઓને ખેડૂત ગણવામાં આવે . ગુજરાત શહેરી ઢોર નિયંત્રણ કાયદો ૨૦૨૨ અંતર્ગત કરવામાં આવેલ દેશો પરત ખેંચવા અંગે . જાતિ આધારિત વસ્તી ગણતરી. .
માંગણી નાં સંતોષાય તો આવનાર દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે એવું યાદીમાં જણાવવામાં આવ્યું હતું