દુઃખ સાથે જણાવાનું કે મૂળ વતન રાજસ્થાન ના હાલ જામનગર રહેતા સૈનિક રવીન્દ્ર કુમાર અવદેશકુમાર પાસવાન ભારતીય થલ સેના સિગ્નલ રેજીમેન્ટ ના લાંશનાયક જે હાલ રાજસ્થાન માં પોતાની ફરજ બજાવી રહ્યા હતા એ સમયે એમનું અવસાન થયેલ છે.તેમનુ પાર્થિવ શરીરને જામનગર લાવવામાં આવશે અને એમની શ્મસાન યાત્રા કાલે સવારે એમના નિવાસ્થાન જામનગર શહેરમાંથી સવારે ૯,૩૦ વાગ્યે નીકળી હતી ફોજી ભાઈઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ.
પ્રભુ પરમાત્મા એમના દિવ્ય આત્માને શાંતિ આપે અને એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે. ગુજરાત દર્શન સમાચાર પરિવાર તરફથી શાહિદને વંદન..!!
ભારતીય થલ સેનામાં ફરજ દરમિયાન વીર ગતિ પામેલ શહીદ સ્વ.રવીન્દ્રકુમાર પાસવાન નો પાર્થિવ દેહ આજ જામનગરમાં તેમના નિવાસસ્થાને આવ્યો ત્યારે હાલાર જિલ્લા માજીસૈનિક મંડળ દ્વારા તેમને શ્રધ્ધાંજલિ અપાઈ