આજ રોજ જામનગર જિલ્લા અને તાલુકાના જાંબુડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેસન કૅમ્પ યોજવામાં આવ્યો હતો.
આ કેમ્પમાં જામનગર જિલ્લા પચાયત પ્રમુખશ્રી ધરમસિભાઈ ચનીયારા ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી ને કૅમ્પ ને ખૂલ્લો મુકવામાં આવ્યો હતો. અને તેમાં CDHO પ્રેમકુમાર જામનગર.. CHC સુપ્રીટેન્ડેડ ડો.દીપ્તિબેન જોષી.. જાંબુડા ગામના મહિલા સરપંચ..જામનગર જિલ્લા પચાયત સદસ્ય ભાવનાબેન..ગ્રામ્ય આગેવાન નંદલાલભાઈ.. સૂર્યકાન્તભાઈ મઢવી.. અન્ય આરોગ્ય કેન્દ્ર ના અધિકારીઓ અને સ્ટાફ બ્લડ ડોનેશન ની GGHOSPITEL જામનગર દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો