વાંકાનેર ની જનતાઓ માટે આઈ સી યુ ની સુવિધા વાળી એમ્બ્યુલન્સ રાહત દરે લાડલા ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવી મહારાણા કેસરીદેવજીસિંહ ઝાલા ના વરદ હસ્તે વાંકાનેર ની જનતા માટે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું
સાહિલ અલ્લારખા ભાઈ ઠાસરીયા કોરોના કાળ જેવી માહામારીની કપરી પરિસ્થિતિમાં પોતાની લાડલા ટ્રાવેલ્સ દ્વારા તમામ દર્દીઓ માટે ફ્રીમાં સેવા આપવામાં આવી હતી તેમજ હાલમાં પણ કોઈપણ જાતના નાતજાતના ભેદભાવ વગર સ્મસ્ત સમાજ માટે શમશાન તેમજ કબ્રસ્તાનમા અંતિમયાત્રામાં માટે પોતાની લાડલા ટ્રાવેલ્સ ફ્રી સેવા આપી રહી છે
હાલમાં પણ સાહિલ ભાઈ ઠાસરિયા દ્વારા લાડલા ટ્રાવેલ્સ આઇસીયુ સુવિધા સાથે એબુલન્સ રાહત ભાવે શરૂ કરી વાંકાનેરમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડી એક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યા છે જરૂરિયાત મંદ લોકો માટે સાહિલભાઈ અલારખભાઈ ઠાસરીયાને નીચે આપેલ મોબાઈલ નંબર 9998363114, 9033963114 ઉપર કોન્ટેક કરવો જેથી ગરીબ જનતા તેનો લાભ લઇ શકે.